Rogue

લુખ્ખા તત્વો ફાટીને ધુમાડે : 24 કલાકમાં ચાર હુમલાના બનાવમાં છ લોકો ઈજાગ્રસ્ત

ખાખીનો ખોફ ઓસર્યો? યુનિવર્સીટી, ગાંધીગ્રામ અને એ ડિવિઝન પોલીસમાં 14 હુમલાખોરો વિરુદ્ધ ગુન્હા દાખલ અગાઉ થયેલા હુમલાનો ખાર રાખી ફ્રૂટના વેપારી પર રીક્ષાચાલક બંધુ સહીત ત્રણ…