ચેન્નાઈનાભૂતપૂર્વખેલાડીરોબિનઉથપ્પાએનિવેદનઆપતાજણાવ્યુંકે, આઇપીએલ2025માંચાહકોનેફરીએકવારમાહીનીપ્રતિભાનીઝલકજોવામળશે ચેન્નાઈસુપરકિંગ્સ23માર્ચેએમએચિદમ્બરમસ્ટેડિયમખાતેમુંબઈઈન્ડિયન્સસામેમેદાનમાંઉતરશે, ત્યારેચાહકોએજોવામાંગશેકેમહેન્દ્રસિંહધોનીકયાસ્થાનેબેટિંગકરવાઆવેછે. મહેન્દ્રસિંહધોનીઆસિઝનમાંઅનકેપ્ડખેલાડીતરીકેરમશે, કારણકેતેણેપાંચવર્ષથીભારતમાટેકોઈઆંતરરાષ્ટ્રીયમેચરમીનથીઅનેનવાનિયમોહેઠળતેઅનકેપ્ડખેલાડીનીશ્રેણીમાંઆવેછે. ચેન્નાઈએપણતેનેઅનકેપ્ડખેલાડીતરીકેજાળવીરાખ્યોહતો. શુંધોનીઆવખતેપણછેલ્લીસિઝનનીજેમકેમિયોઇનિંગ્સરમતોજોવામળશે? આપ્રશ્નનોજવાબઆપતાચેન્નાઈનાભૂતપૂર્વખેલાડીઉથપ્પાએકહ્યુંકેતેબેટિંગક્રમમાંસાતમાકેઆઠમાક્રમેઆવીશકેછે. ઉથપ્પાએધોનીવિશેકહ્યું, જ્યાંસુધીમાહીનોસવાલછે, મનેલાગેછેકેઆપણનેતેનીજબરદસ્તપ્રતિભાનીઝલકમળશેકારણકેતેસાતમાકેઆઠમાનંબરપરઆવીશકેછે. છેલ્લીવખતેપણઆપણેજોયુંહતુંકેતેએકજક્રમમાંઆવ્યોહતોઅને12થી20બોલરમ્યોહતો. જ્યારેરોબિનઉથપ્પાનેપૂછવામાંઆવ્યુંકેશુંઆધોનીનીછેલ્લીસીઝનહોઈશકેછે, ત્યારેતેણેનામાંજવાબઆપ્યો. ઉથપ્પાએકહ્યું, મનેનથીલાગતુંકેજુસ્સોક્યારેયખતમથાયછે. એમએસનોરમતપ્રત્યેનોપ્રેમસહેજપણઓછોથયોનથી. મનેલાગેછેકેરમતપ્રત્યેનોતેનોજુસ્સોતેનેઆગળવધવામાંમદદકરેછે. 43વર્ષનીઉંમરે, મનેલાગેછેકેવિકેટકીપરતરીકેતેનીપાસેવિશ્વનોસૌથીઝડપીહાથછે. જોતમારીપાસેતેકુશળતાછેઅનેજોતમારામાંઆગળવધવાનોજુસ્સોછે, તોમનેનથીલાગતુંકેતમનેકોઈપણવસ્તુરોકીશકે. જોતેસિઝનનાઅંતેનિવૃત્તથાયતોમનેઆશ્ચર્યથશેનહીં. પરંતુધોનીવધુચારસિઝનરમેતોપણમનેઆશ્ચર્યથશેનહીં.
Trending
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને કોઈ કોઈ કાર્યમાં રુકાવટ આવતી જણાય, અટકેલા કાર્ય માટે બુદ્ધિપૂર્વક કુનેહથી રસ્તા કાઢવા પડે, શુભ દિન.
- અતીત અને આધુનિકતાના સમન્વયથી જ આપણે ભાવિ પેઢીનું ભવ્ય નિર્માણ કરી શકીશું : આચાર્ય દેવવ્રત
- દેશનો સૌથી મોટો ક્લોરોટોલ્યુન પ્લાન્ટ દહેજમાં સ્થપાશે!
- સુરત: ડાયમંડ વર્કર યુનિયન દ્વારા રત્નકલાકારોની હડતાળ
- ચૈત્ર નવરાત્રીને લઈ અંબાજી મંદિરમાં આરતીનો લાભ લઈ ભક્તોએ અનુભવી ધન્યતા
- દરિયામાં વહી જતા નર્મદાના પાણીનો થશે સંગ્રહ, આ યોજના બદલી નાખશે ભરૂચ વિસ્તારના લોકોનું જીવન
- ન્યારી ડેમ પાસે અકસ્માતની ઘટનામાં પરાગનું મોત થતા પરિવારે કહ્યું કંઈક આવું!!!
- વેળાવદર વન વિભાગની ટીમે વેટલેન્ડ વિસ્તારમાં અબોલ જીવો માટે સ્નેહની સરવાણી વહાવી