મિલકત હરરાજી ફાઈલ પર હસ્તાક્ષર કરતા મ્યુનિ.કમિશનર વર્ષોી વેરા પેટે ફદીયુ પણ જમા નહીં કરાવનાર રીઢા બાકીદારોની મિલકતોની જાહેર હરરાજી કરવા માટેની પ્રક્રિયાને આખરી ઓપ આપી…
rmc
મનપા આયોજીત કાર્યક્રમમાં ફલાવર શોના સ્પર્ધકોને શીલ્ડ અને પ્રમાણપત્રો એનાયત કરાયા ગૌ૨વવંતા ગુજ૨ાતના પ૭માં સપના દિવસની ભવ્ય ઉજવણી અંતર્ગત ૨ાજકોટ મહાનગ૨પાલિકા ધ્વા૨ા ગાતા ૨હે મે૨ા દિલ…
ન્યુ રાજકોટમાં ગોપાલ ચોક પાસે જમીન વેંચાણી મહાપાલિકાને ‚રૂ ૨૦.૪૪ કરોડની આવક થશે હિન્દુસ્તાન પેટ્રોલીયન કોર્પોરેશન લી.ને કર્મચારીઓ માટે રેસીડેન્સ કોલોની બનાવવા માટે રાજકોટ મહાપાલિકા શહેરના…
શહેરી વિકાસ મંત્રી વૈંકેયા નાયડુના હસ્તે મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીને એવોર્ડ અને બે લાખનો ચેક અર્પણ કરાયો અલગ અલગ આવાસ યોજના અંતર્ગત એફોર્ડેબલ હાઉસીંગની બેસ્ટ ડિઝાઈન…
સામાન્ય પબ્લિક માટે શહેરી દૂરના વિસ્તારોમાં બને છે આવાસ યોજના જયારે પાંચ આંકડામાં પગાર મેળવતા કર્મચારીઓ માટે ન્યુ રાજકોટમાં આવાસ યોજના બનાવાશે: નાના મવા, મવડી અને…
વન ટાઈમ સેટલમેન્ટ યોજનાનો લાભ લેવા શહેરીજનોને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઈ પટેલનો અનુરોધ રાજકોટ મહાનગરપાલિકામાં હાલ ચાલી રહેલા વન ટાઈમ સેટલમેન્ટ યોજના અંતર્ગત વ્યાજ માફી યોજના…
રાજકોટ મહાનગરપાલીકાના શાસકો તથા અધિકારીઓ રાજકોટને સ્માર્ટ સીટી બનાવવાના સપના જોઇ રહ્યા છે. કરોડો અબજો ‚પિયાના પ્રોજેકટની જાહેરાત કરવામાં આવે છે. પરંતુ વાસ્તવિકતાએ છે કે શહેરમાં…
ડિટેઈલ પ્રોજેકટ રિપોર્ટ તૈયાર કરવાની કામગીરી ટાટા ક્ધસલ્ટન્સી એન્જિનીયર્સને સોંપાઈ રાજકોટ મહાપાલિકા દ્વારા વોર્ડ નં.-૧રમાં સમાવિષ્ટ વાવડી વિસ્તાારનો પીવાના પાણીનો પ્રશ્ન હલ કરવા માટે રૂ. ૩૯…
વેસ્ટ ઝોન કચેરીએ પાણી પ્રશ્ર્ને રજુઅત વેળાએ કરેલી માથાકૂટનો વોર્ડ નં.૧૭નાં નગરસેવક સામે ગુનો નોંધાયો તો શહેરના સામાકાંઠે આવેલી મહાપાલીકાની વેસ્ટ ઝોન કચેરીમાં પાણી પ્રશ્ર્ને રજુઆત…
૧૯૪૦ થી ૨૦૧૭ સુધીના નવા જૂના ગીતોની રંગત જામશે રાજકોટ મહાનગરપાલીકા દ્વારા શહેરની કલા પ્રેમી જનતા માટે ૧લી મે ના રોજ ગુજરાત રાજય સ્થાપના દિન નિમિતે…