સવારી વેરા વસુલાત સહિતની તમામ કામગીરીઓ ચાલુ: જીપીએસનો સોફટવેર ખરાબ તા જેસીબી અને ડમ્પરના પૈડાઓ એક કલાક થભી ગયા રેન્સમ વાયરસ અસર વિશ્ર્વના ૧૫૦ દેશો પર…
rmc
૧૩૧ કિલો પ્લાસ્ટીકનો જથ્થો જપ્ત કરાયો: ૧૧૦ વેપારીઓ પાસેથી રૂ ૯૭૭૦૦નો દંડ વસુલાયો :આરોગ્ય શાખા અને સોલીડવેસ્ટ શાખાની સંયુક્ત કામગીરી શહેરમાં તમામ પ્રકારના પ્લાસ્ટીકના વેંચાણ-સંગ્રહ કે…
ન્યારી ડેમની હાઈટ વધારવા, એકસપ્રેસ ફિડર લાઈન, ભગવતીપરા ઓવરબ્રિજ અને પીપીપી આવાસ યોજનાનું લોકાર્પણ: સીસીટીવી કેમેરા, ગાંધી મ્યુઝીયમ, સ્માર્ટ ઘર સહિતના પ્રોજેકટનું ખાતમુહૂર્ત કરાશે: આજીને નર્મદાના…
ડ્રેનેજ અને પાણીની પાઈપલાઈન જોઈન્ટ તા દુર્ગંધ યુકત પાણી વિતરીત તું હોવાની પૂર્વ વિપક્ષી નેતા ગાયત્રીબા વાઘેલાની મ્યુનિ.કમિશનરને રજૂઆત શહેરના સામાકાંઠા વિસ્તારમાં વોર્ડ નં.૫માં બ્રાહ્મણીયાપરામાં ગંદી…
કોર્પોરેશન દ્વારા ક્લાઈમેટ ચેન્જના પડકારને પહોંચી વળવામાં શહેરોની ભૂમિકા વિષય પર સેમિનાર યોજાયો રાજકોટ મહાનગરપાલિકા ખાતે વર્લ્ડ વાઈડ ફંડ ફોર નેચર, રાજ્ય સરકારના ક્લાઈમેટ ચેન્જ ડીપાર્ટમેન્ટ,…
મહાપાલિકાના તત્કાલીન મ્યુનિ.કમિશનર ડો.દિનેશ બ્રહ્મભટ્ટે રાજકોટને ફલેગ સીટી બનાવવાનું સપનું જોયું હતું. વર્ષો બાદ તેઓનું આ સપનું સાકાર ાય તેવું લાગી રહ્યું છે. શહેરના ઢેબર રોડ…
બીજા તબકકામાં વોર્ડ વાઈઝ સેવા સેતુ કાર્યક્રમ યોજાશે રાજકોટ મહાનગરપાલિકા દ્વ્રારા તમામ વોર્ડમાં સેવાસેતુ કાર્યક્રમ યોજવામાં આવેલ સરકારી યોજનાઓના લાભ લેવામાં બાકી રહેલ લોકો માટે રાજય…
પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ૪ કેટેગરીમાં લોકોને આવાસ આપવા કે બનાવવા માટે કોર્પોરેશન મદદરૂપ થશે: મકાન બાંધવા અને હોમ લોનમાં વ્યાજ રાહત સહિતની યોજનાઓ પ્રધાનમંત્રી આવાસ…
વ્યાજ માફી યોજનાની મુદત વધાર્યાની સ્ટે.ચેરમેનની જાહેરાત બાદ ટેકસ બ્રાન્ચે લેખીતમાં જાણ ન કરતા ઈડીપી બ્રાન્ચે સોફટવેર અપડેટ ન કર્યો: કરદાતાઓને ત્રણ દિવસથી ધરમધક્કા રાજકોટ મહાનગરપાલિકામાં…
મરચુ, ધાણા, વરીયાળી, હળદર, રાયના કુરીયા, તજ, સુવા અને મે સહિતની બાર ખાદ્ય સામગ્રીના નમુના લેવાયા રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા સંલગ્ન ફૂડ વિભાગ દ્વારા આજે શહેરના…