ડીએમસી માટે નવી કાર ખરીદવી, ભગવતીપરા મેઈન રોડને ‚રૂ.૧.૮૧ કરોડના ખર્ચે ડેવલપ કરવા, ટ્રાફિક સર્કલો જનભાગીદારીથી ડેવલપ કરવા, સોશ્યો ઈકોનોમીક સર્વે માટે એજન્સીને નિયુકત કરવા સહિતની…
rmc
એક સાથે ૬૦૦ થી વધુ લોકોના સમૂહને કચરાના વર્ગીકરણ અને સ્વછતા માટે પ્રશિક્ષિત કરશે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નાગરિકોના એક વિશાળ સમૂહને એક સો પ્રશિક્ષિત કરવા અંગેનો…
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ આરોગ્ય શાખાની કામગીરી બિરદાવી રાજકોટ મહાનગરપાલીકાની આરોગ્ય શાખા દ્વારા રાજય સરકારના આરોગ્ય લક્ષી કાર્યક્રમનું અમલીકરણ સુદઢ વ્યવસ્થિત અનેપરીણામલક્ષી કરવામાં આવે છે. રાજકોટ મહાનગરપાલીકા…
બાંધકામ શ્રમિકોને માત્ર ૧૦ રૂપિયામાં ફૂડ પેકેટ અપાશે ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ અમદાવાદ દ્વારા બાંધકામ શ્રમિકો માટે અન્નપૂર્ણા યોજના અમલમાં મુકવામાં આવી…
૩૦મી સુધી અરજી સ્વીકારાશે: ઉમેદવારોની પરીક્ષા લેવી મહાપાલિકા માટે સૌી મોટો પડકાર: ઓનલાઈન ફોર્મમાં જ્ઞાતિની વિગત પુછાતા ભારે આશ્ર્ચર્ય રાજકોટ મહાનગરપાલિકાના અલગ અલગ વિભાગોમાં ખાલી પડેલી…
રાજ્ય સરકારના સંલગ્ન વિભાગ સો સંકલન તા તેને સંલગ્ન વહિવટી કામગીરી માટે વિવિધ વિભાગોને જવાબદારી સુપરત કરતા મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાની રાજ્યસરકારના સામાન્ય વહિવટ વિભાગના ઠરાવ…
પવનસુત, સિંધ, નેશનલ, સાંઈ અને પેન્ર સર્વેલન્સ સિકયુરીટીને ‚રૂ.૯૦ હજારનો દંડ સિકયુરીટી ગાર્ડસની ગેરહાજરી અને ફરજમાં બેદરકારી સબબ મહાપાલિકાની વિજીલન્સ શાખા દ્વારા તાજેતરમાં અલગ અલગ પાંચ…
શહેરના વિવિધ વિસ્તારોમાં હૈયાત ૨૪૨ ડસ્ટબીનને એક માસમાં હટાવી દેવાશે: બીન પોઈન્ટ પર ટીપરવાન સતત આંટાફેરા કરશે: મ્યુનિ.કમિશનર કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં જાહેર કરવામાં આવેલા સ્વચ્છતા…
ગોવર્ધન ગૌ શાળા દ્વારા યુવા વૈષ્ણવાચાર્ય વ્રજરાજકુમારજી મહોદયની ઉ૫સ્થિતિમાં યોજાયેલા મનોરથમાં રાત્રે કાનુડો કામણગારો કાર્યક્રમ યોજાયો શ્રીજી ખીરક ગૌ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલીત ગૌવધન ગૌ શાળા…
તંત્રની યોગ્ય સ્પષ્ટતાના અભાવના કારણે લોકોને ધરમના ધક્કા: ભારે રોષ રાજકોટ મહાપાલિકા દ્વારા આવાસ યોજનાના ફોર્મ વિતરણ કરવામાં આવતા હોવાની અફવાી આજે લોકો આવાસના ફોર્મ લેવા…