RK University

EFIR1

રાજકોટનાં ત્રંબા પાસે આવેલ આરકે યુનિવર્સીટી કેમ્પસમાં આજીડેમ પોલીસ સ્ટેશન રાજકોટ શહેર અને આરકે યુનિવર્સીટીનાં સંયુક્ત ઉપક્રમે ઈ-એફ.આઈ.આર. પ્રોજેક્ટ અવેરનેસ પ્રોગ્રામનું શનિવારે આયોજન કરવામાં આવ્યું હતું.…