River basin

સિંધુ નદીના પટ્ટમાં સંગ્રહાયેલું રૂ.60 હજાર કરોડનું સોનું પાકિસ્તાની સરકાર બદલાવશે કે અંધાધૂંધી ફેલાવશે?

લોકો પોતાની રીતે ખોદકામ કરી સોનું મેળવવાના પ્રયાસો કરવા લાગ્યા, પાકિસ્તાન સરકારે કલમ 144 લાગુ કરી હિમાલયમાંથી નીકળતી અને ભારતમાંથી પાકિસ્તાનમાં વહેતી સિંધુ નદી પ્રાચીન કાળથી…