Rigveda

ઋગ્વેદ અને સામવેદમાં પણ સંગીત ચિકિત્સાનો ઉલ્લેખ: સંગીત માનવ જીવનનું અભિન્ન અંગ

મ્યુઝિક થેરાપીને હવે તબીબી વિજ્ઞાન પણ માનવા લાગ્યું છે: ભારત પાસે રાગ આધારિત પ્રાચીન ચિકિત્સા પદ્ધતિ છે: સંગીત દ્વારા ઘણી બધી બીમારીનો ઉપચાર થઈ શકે છે…