return filers

રિટર્ન ભરનારાઓને વ્યાજની નોટિસ ફટકારતાં ટેક્સપેયરો મૂંઝાયા

કરદાતાઓએ તેમના આવકવેરા રિટર્નની પ્રક્રિયાની તારીખ સુધીમાં વ્યાજ ચાર્જની પતાવટ કરવા સૂચના આવકવેરા વિભાગે વ્યાજની ચુકવણી અંગે એડવાન્સ કરદાતાઓને ઘણી ડિમાન્ડ નોટિસ જારી કરી છે.  નોટિસમાં…