ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જૂનાગઢ દ્વારા સોમવારે માસ્ટર ઓફ રૂરલ સ્ટડીઝ (MRS) સેમેસ્ટર ૨ નું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું, જે ૬૦.૮૭ ટકા રહ્યું હતું.…
result
વિદ્યાર્થી હિત માટે યુનિવર્સિટી સતત ચિંતિત : કુલપતિ ડો. ચેતન ત્રિવેદી શનિવારે સતત ત્રીજા દિવસે જૂનાગઢની ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા વધુ ત્રણ પરિણામો જાહેર…
ગુજકેટનું પરિણામ જાહેર પૂરક પરીક્ષાની માર્કશીટ સાથે આગામી દિવસોમાં ગુજકેટની માર્કશીટ વિદ્યાર્થીઓને આપવામાં આવશે ગુજરાતમાં લેવાયેલી ગુજકેટનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. GSEB વેબસાઇટ પર પરિણામ…
ધ્રોલ નગરપાલિકા પ્રમુખ અને ઉપપ્રમુખની તાજેતરમાં ચૂંટણી યોજાઈ હતી. જેમાં પ્રમુખ તરીકે જયશ્રીબેન મનસુખભાઈ પરમાર તેમજ ઉપપ્રમુખ તરીકે ઈરફાનભાઈ ટકીની બિનહરીફ વરણી કરવામાં આવી હતી. બિનહરીફ…
રાજુલાનગર પાલીકામાં પ્રમુખ-ઉપપ્રમુખ બિનહરીફ વરણી થવા પામી છે. જેમાં પ્રમુખ તરીકે આહિર સમાજના યુવા અગ્રણી ઘનશ્યામભાઇ લખાણોમાં અને ઉપપ્રમુખ તરીકે લોહાણા સમાજના અને પ્રતિષ્ઠીત વ્યવહારી અગ્રણી…
ભાજપના બે જુથમાં ‘લોકચાહના’નો વિજય ઉપલેટા નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપના બે જુથ વચ્ચે અંતે ‘લોકચાહના’નો વિજય થયો છે. ઉપલેટા નગરપાલિકાની ચૂંટણીમાં પ્રમુખપદની ખુરશી પર દાના અરજણનો કબજો…
૧૨ બેઠકો બિનહરીફ થયા બાદ ૩ બેઠકોની ચુંટણીમાં ધારાસભ્ય રૈયાણી થયા પરાસ્ત : ઢાંકેચા જૂથના ત્રણેય ઉમેદવારોનો ઝળહળતો વિજય રાજકોટ- લોધિકા સંઘની ચૂંટણી શઆતમાં શાંત રહ્યા…
ધો.૧૨ સાયન્સનું ૯૯.૩ ટકા તેમજ કોમર્સનું ૯૦.૩ ટકા ઝળહળતું પરિણામ સીબીએસઈ ધો.૧૨ના જાહેર થયેલા પરિણામમાં સેલવાસની લાયન્સ ઈગ્લીશ સ્કુલના વિદ્યાર્થીઓએ શ્રેષ્ઠતમ પરિણામ મેળવ્યું છે પરિણામ જાહેર…
વિદ્યાર્થીઓ વેબસાઈટ ભબતય.ક્ષશભ.શક્ષ પર પરિણામ જોઈ શકશે રાજકોટની મોદી-ડીપીએસ સહિતની સ્કૂલોનું ૧૦૦ ટકા પરિણામ ડીપીએસ સ્કૂલની આસ્થા રોય ૯૫.૮ ટકા સાથે પ્રથમ અને સાયન્સમાં પારખી ભાટીયા…
એસજીવીપી આ વર્ષે ૨૦૨૦માં આઈસીએસઈ બોર્ડ દ્વારા લેવાયેલ ધોરણ ૧૦ અને ૧૨ સાયંસ-કોમર્સ પ્રવાહમાં એસજીવીપી ઇન્ટરનેશનલ સ્કુલનું ૧૦૦ ટકા ઝળહળતું પરિણામ આવતા ગુરુકુલના અધ્યક્ષ શાસ્ત્રી માધવપ્રિયદાસજી…