તા.૨૪ અને ૨૫ના રોજ સ્વનિર્ભર શાળા-સંચાલક મંડળની શાળાઓના છાત્રો રેસકોર્સ રીંગરોડની ફરતે રાષ્ટ્રીય એકતા વિદ્યાર્થી કાર્નિવલ તથા દેશભકિત સમુહગાનથી પ્રજાસત્તાકદિનની શાનદાર ઉજવણી કરશે; ૨૦૦૦૦થી વધુ બાળકો…
Republic day
પ્રજાસત્તાક પર્વની રાજયકક્ષાની ઉજવણી અન્વયે આયોજીત સંવિધાન ચેતના યાત્રા સમગ્ર જિલ્લામાં ૩૭૦ કિમીનો પ્રવાસ ખેડીને લોકોને સંવિધાન અને ફિટનેસ વિશે જાગૃત કરશે ૭૧માં પ્રજાસત્તાક દિનની રાજ્યકક્ષાની…
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી મહાપાલિકા, રૂડા અને એસ.ટી.ના રૂા.૬૯૧ કરોડના ૨૮ કામોનું તેમજ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ મહાપાલિકા, કલેકટર તંત્ર, સૌ.યુનિ., અને માર્ગ મકાન વિભાગના રૂા.૧૭૧ કરોડના…
રાજકોટનાં નવા રેસકોર્સ ખાતે પ્રજાસતાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણીમાં ૧૮મીએ એર-શોનાં કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી પણ ઉપસ્થિત રહેશે: એર શોમાં હેલીકોપ્ટર તથા નાના-મઘ્યમ કક્ષાનાં એરક્રાફ્ટ દ્વારા અદ્ભૂત…
રાજ્ય કક્ષાનથી પ્રજાસત્તાક પર્વનથી ઉજવણીમાં ૪૨ હજાર જેટલા કાગળના ફોલ્ડ કરેલા પીસથી ત્રિરંગાનથી કલાકૃતિ બનાવાશે : ૧૦ ફૂટનથી કલાકૃતિથી અગાઉનો દુબઈનો રેકોર્ડ તૂટશે રાજકોટમાં પ્રજાસત્તાક પર્વનથી…
પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણીમાં વધુ એક વિશેષ કાર્યક્રમનું ઘડાતું આયોજન શાળાના વિદ્યાર્થીઓ તેમજ જાહેર જનતા કાગળના ૭૦,૦૦૦ પીસ નિર્ધારીત રીતે ફોલ્ડ કરશે, તેમાથી તિરંગાની કલાકૃતિ તૈયાર કરી…
અંદાજિત રૂ.૩૨૨ કરોડના ૪૪ જેટલા વિકાસકામોના મહાનુભાવોના હસ્તે લોકાર્પણ તથા ખાતમુહૂર્ત થશે: જિલ્લા કલેકટર રેમ્યા મોહનનાં અધ્યક્ષ સ્થાને વિવિધ કમિટીની કામગીરીની સમીક્ષા બેઠક મળી ૨૫મીએ એટ હોમ…
૨૬મી જાન્યુઆરીની રાજયકક્ષાની ઉજવણી રાજકોટ ખાતે થવાની હોય કરોડોનાં વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાશે: મેયર બંગલે તમામ સરકારી વિભાગનાં અધિકારીઓની બેઠક: કામને ઝડપ આપવા તાકિદ…
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મહાત્મા ગાંધી મ્યુઝીયમ ખાતે તા.૨૬ જાન્યુઆરી ૭૦મા પ્રજાસતાક પર્વની ઉજવણી પ્રસંગે રાષ્ટ્ર ધ્વજ સલામી સમારોહમાં માન.મેયરશ્રી બિનાબેન આચાર્યએ ત્રિરંગો લહેરાવી, રાષ્ટ્રગીતના ગાન સાથે…
“વિશ્વના શ્રેષ્ઠ લોકતાંત્રિક દેશના નાગરિકો તરીકે રાષ્ટ્રના સર્વાંગી વિકાસમાં સહભાગી બનીને આપણે બધાજ શ્રેષ્ઠ નાગરીક ધર્મ બજાવીએ” દેશની આન, બાન અને શાન રાષ્ટધ્વજને સલામી આપી પ્રજાસત્તાક…