ચૌધરી હાઈસ્કુલના પટાંગણમાં શહેરીકક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી વિદ્યાર્થીઓએ રાષ્ટ્રીય ભાવનાને ઉજાગર કરતા રંગારંગ કાર્યક્રમો રજૂ કર્યા ૭૦મા પ્રજાસત્તાક પર્વની રાજકોટના ચૌધરી હાઇસકુલના ખાતે શાનદાર ઉજવણી કરાઇ.…
Republic Day News
મહિલા સમિતિ, વિવિધ સામાજીક સંસ્થાઓ અને બાળકો દેશભકિતના ગીતો સાથે પદયાત્રામાં ઉલ્લાસભેર જોડાયા રાષ્ટ્ર ગૌરવ યાત્રા સમીતી દ્વારા ર૦૦ ફુટના ત્રિરંગા સાથે રામાપીર ચોકડીથી રામનાથ પરા,…
દેશભકિતની મોટી-મોટી વાતો કરતા નગરસેવકોની ઉંઘ પ્રજાસત્તાક પર્વના દિવસે ઘ્વજવંદન માટે પણ ન ઉડી રાજકોટવાસીઓએ હોંશભેર મતદાન કરી ચુંટીને મોકલેલા નગરસેવકો દેશભકિતની વાતુ કરવામાં જ પુરા…
હડીયાણા ગામે ૭૦મો પ્રજાસત્તાક દિવસ ખુબ જ ધામધુમથી ઉજવાયો હતો. હડીયાણા તાલુકા શાળાના પટાઁગણમાં હડીયાણા માઘ્યમિક શાળા હડીયાણા તાલુકા શાળા તથા હડીયાણા ક્ધયા શાળાનો સંયુકત રીતે…
વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમનું ઉત્કૃષ્ઠ આયોજન સ્વાતંત્ર્ય પર્વના શુભ દિને ઉપસ્થિત તાલુકા વિકાસ પીએસઆઈ જોડીયા, જેઠાલાલ અઘેરા (પૂર્વ પ્રમુખ), વરીષ્ઠ ધારાશાસ્ત્રીઓ, ગામના સરપંચ, પ્રમુખ,…
રાજકોટ જીલ્લાના ધોરાજી માં ૨૬ મી જાન્યુઆરી અને ૭૦ માં ગણતંત્ર દિવસ નિમિત્તે આજરોજ ભક્તિ ભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી જેમાં સમગ્ર દેશમાં અને આખાં…
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મહાત્મા ગાંધી મ્યુઝીયમ ખાતે તા.૨૬ જાન્યુઆરી ૭૦મા પ્રજાસતાક પર્વની ઉજવણી પ્રસંગે રાષ્ટ્ર ધ્વજ સલામી સમારોહમાં માન.મેયરશ્રી બિનાબેન આચાર્યએ ત્રિરંગો લહેરાવી, રાષ્ટ્રગીતના ગાન સાથે…
“પ્રજાસત્તાક રાષ્ટ્રની પ્રજા માટે શાંતિ અને સલામતી, એકતા અને અમનનું વાતાવરણ બની રહે” – કલેકટરશ્રી આર.જે.માકડીયા ૫૦૦ છાત્રોના સામુહિક યોગા સહિત વિવિધ શાળાના છાત્રોએ રજૂ કરેલા…
“વિશ્વના શ્રેષ્ઠ લોકતાંત્રિક દેશના નાગરિકો તરીકે રાષ્ટ્રના સર્વાંગી વિકાસમાં સહભાગી બનીને આપણે બધાજ શ્રેષ્ઠ નાગરીક ધર્મ બજાવીએ” દેશની આન, બાન અને શાન રાષ્ટધ્વજને સલામી આપી પ્રજાસત્તાક…
છોટાઉદેપુર જિલ્લા ના ખાતે આવેલ શેઠ એચ એચ શિરોલાવાલા હાઇસ્કુલ એમ.ડી.આઇ ,ખત્રી વિદ્યાલય સહીત ની શાળાઓ મા ધ્વજ વંદન કરાયુ જેમા બોડેલી ની એમ.ડી.આઇ સ્કુલ મા…