renting

જૂનાગઢમાં જીપીસીબી અધિકારીનું ગોડાઉન ભાડે રાખી દારૂનો સંગ્રહ : એસએમસી ત્રાટકી

સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે રૂ. 10.11 લાખની કિંમતની શરાબની 1799 બોટલ કબ્જે કરી જૂનાગઢના ત્રણ બુટલેગરો સહીત ચાર શખ્સોની શોધખોળ સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે વધુ એકવાર…