૯૦૫૩૦ ફુડ પેકેટો, ૫૮૦ ધાબળા, ૫૧૧૩ રસોઇ સામગ્રીની કિટ, ૨૭૦૦ નંગ કપડા અને ૪૮૫ કિવન્ટલ ઘાસચારાનું વિતરણ કર્યુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લી. તેમજ તેની કોર્પોરેટ સોશ્યલ રિસ્પોન્સીબીલીટી…
reliance]
આકાશ અંબાણી અને ઈશા અંબાણીએ લોન્ચ કર્યો જીયો ફોન: રૂ.૧૫૦૦ની ડિપોઝીટ ૩ વર્ષ બાદ પરત મળશે: રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનો ૪૦ વર્ષમાં ૧૦ હજાર ટકાનો ગ્રોથ: માર્કેટ કેપ…
રિલાયન્સને આ વખતે 2G વપરાશકર્તાઓને ધ્યાનમાં રાખીને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ૨૦૦ કરોડ 4G ફીચર ફોન વેચવાની વ્યુહરચના પર કામ કરી રહી છે. જેની કિંમત આશરે ૧૦૦૦,૧૫૦૦ રાખવામાં…
‘ જીઓ ઓફર થાય છે પૂરી….. જાણો આગળ શું કરશો….? – રિલાયન્સ જિઓ પુઝર્સ માટે ગુડ અને બેડ ન્યુઝ એકસાથે આવી રહ્યા છે. બેડન્યુઝ એ છે કે…
રિલાયન્સ જીઓએ તેના ખૂબ જ વિવાદાસ્પદ 4G ફીચર ફોન માટે એક વિક્રેતા તરીકે ઇન્ટિક્સને સાઇન કર્યા છે, જે ઓગસ્ટમાં બજારને હિટ કરશે અને નજીકના ગાળા દરમિયાન…
જીયોની ધન ધના ધન ઓફર ખતમ થવાને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે કંપનીએ ઉપભોક્તાઓ માટે નવો એક પ્લાન રજુ કર્યેા છે આ પ્લાનનો લાભ લેવા…
ભારતમાં ઔધોગિક ક્રાંતિના વિકાસમાં પોતાનો સિંહ ફાળો આપનારા રિલાયન્સ ગ્રૂપના સ્થાપક ચેરમેન ધી‚ભાઈ અંબાણીના દેહાવસાનને દોઢ દાયકો થઈ ગયો. આમ છતાં પણ તેમની યાદ તેમની સાથે…
ટેલીકોમ ક્ષેત્રમાં અસ્તિત્વ ટકાવવા માટે અન્ય કંપનીઓને ઝઝુમવું પડશે રીલાઇન્સ જીયો ટેલીકોમ કંપનીઓને ઝટકો દેવા ફરીથી સજજ થઇ ગયું છે. આ મહીનામાં અંત સુધીમાં ‚ા ૫૦૦…
વોડાફોન-આઈડીયાએ ટાવરો વહેંચવા કાઢયા: આરકોમ દ્વારા પણ લોન ચુકવવા દોડધામ રીલાયન્સ જીઓ લોન્ચ થયા બાદ ટેલીકોમ માર્કેટમાં મોટાપાયે હરીફાઈ શરૂ થઈ છે. જેમાં જીઓની લોકપ્રિયતાના કારણે…
બંને કંપનીઓ જી.એસ.પી અને એ.એસ.પી. તરીકેની પોતાની ભૂમિકામાં જીએસટી હેઠળ વપરાશકર્તાને નાવિન્યસભર ઉકેલો પુરા પાડશે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડની સહયોગી કંપની રિલાયન્સ કોર્પોરેટ આઈ.ટી.પાર્ક લિમિટેડે જી.એસ.ટી. દાયરામાં…