rebuilt

જી.જી હોસ્પિટલ નું 500 કરોડના ખર્ચે  નવ નિર્માણ

97 વર્ષ પહેલા રાજાશાહીના સમયમાં બનેલી બિલ્ડીંગને તોડીને આઠ માળનો 2147 બેડની ક્ષમતા સાથે આંખ, કાન, ગળા જનરલ અને ઓર્થોપેડિક ઓપરેશન થિયેટર ની સુવિધાઓ થશે ઉપલબ્ધ…