Rasraj Rupesh Mahotsav

રાજકોટની લક્ષ્મીવાડી હવેલી ખાતે બિરાજતા પુષ્ટિમાર્ગના સપ્તમપીઠાધિશ્વર પૂ.પા. ગોસ્વામી  વ્રજેશકુમારજી મહારાજશ્રી (કામવન-રાજકોટ) ના માથે સંપ્રદાયીક સપ્તમનિધી ’ શ્રી મદનમોહન પ્રભુ ’ પૂર્વજોના સમયથી બિરાજી રહયાં છે…