Rasardaraiji

રસાર્દ્રરાયજીના શુભ વિવાહ પ્રસ્તાવનો અનેરો અવસર

હાથી ઘોડા અને પાલખીની ભવ્ય સવારીઓ સાથે અદભુત અલૌકિક વરઘોડો  યોજાયો બગીમાં સવાર વલ્લભકુલના ગોસ્વામીના દર્શનનો પણ વૈષ્ણવોએ લાભ લીધો જામનગરમાં બિરાજમાન અખંડ ભૂમંડલાચાર્ય જગદગુરૂ શ્રીમદ…