RajyaBhishek

22nd coronation of Himanshu Singh as 17th ruler of Gondal

લોકશાહીમાં પણ માત્ર ગુજરાત નહી પણ સમગ્ર દેશમાં એક આગવું સ્થાન ધરાવતા ગોંડલના 17માં ઉત્રાધિકારી મહારાજા હિમાંશુસિંહજીનો રાજતિલક મહોત્સવ આગામી તા.રરમી જાન્યુઆરી સોમવારના રોજ યોજવામાં આવશે.…