કોંગ્રેસે જામનગરમાં જે.પી.મારવિયા અને અમરેલીમાં જેનીબેન ઠુમ્મરનું નામ જાહેર કર્યું: હવે ભાજપના સુરેન્દ્રનગર, જૂનાગઢ, અમરેલી અને કોંગ્રેસના રાજકોટ, સુરેન્દ્રનગર, જૂનાગઢના ઉમેદવારના નામની જોવાતી રાહ Lok Sabha…
rajkot
નાકરાવાડી લેન્ડ ફીલ સાઇટની મુલાકાત લેતા મ્યુનિ.કમિશનર આનંદ પટેલ નાકરાવાડી લેન્ડ્ફીલ સાઇટ ખાતે ખુલ્લીઆ જગ્યા્માં મીયાવાકી થીમ 5ધ્ધતિ તથા ઘનિષ્ઠ વૃક્ષારો5ણ કરવા પ્રારંભિક તબક્કે અંદાજીત 1,22,500…
DRM અશ્ર્વીનીકુમાર દ્વારા વિજેતા ટીમને ટ્રોફી એનાયત અબતક રાજકોટ ન્યૂઝ: પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનમાં રાજકોટ ડિવિઝન સ્પોર્ટ્સ એસોસિએશન દ્વારા આયોજિત ડીઆરએમ ટ્રોફી ક્રિકેટ ટુર્નામેન્ટ અને અન્ય…
કેન્દ્રીય મંત્રી અને રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર રાજકીય સામાજીક આગેવાનો સાંસદો મંત્રી પૂર્વ મુખ્યમંત્રી, ધારાસભ્ય, વેપારી, ઉદ્યોગપતી રાજવીઓની વિશાળ ઉપસ્થિતિમાં સામુહિક ધોરણે લેવાયો વિજય સંકલ્પ લોકસભા…
જિલ્લા ચૂંટણી અધિકારી પ્રભવ જોશીની ઉપસ્થિતિમાં પ્રથમ સ્ટાફ રેન્ડમાઈઝેશન કરાયુ, હવે આગામી દિવસોમાં સેક્ધડ રેન્ડમાઇઝેશન કરી સ્ટાફને વિધાનસભા બેઠક ફાળવી દેવાશે રાજકોટ લોકસભા બેઠક પર મુક્ત…
શિક્ષીકા સ્કુલે ગઇ ત્યારે મંદબુઘ્ધીના પુત્ર પર હાઉસ કિપિંગનું કામ કરતા શખ્સે આચર્યુ શહેરમાં ન્યુ રીંગ રોડ ઉપર આવેલ એપાર્ટમેન્ટમાં રહેતા 12 વર્ષના તરુણ સાથે હાઉસ…
રાજ્યના 4 શહેરોમાં તાપમાન 39 ડિગ્રીને પાર જયારે 10 શહેરોમાં તાપમાન 38 ડિગ્રી પાર નોંધાયું: રાજકોટનું 40.3 ડિગ્રી તાપમાન બીજા સપ્તાહથી જ તાપમાનથી ગુજરાતવાસીઓને ગરમીનો અનુભવ…
વિંછીયાના મનસુખ તલસાણીયાએ જથ્થો ભરી આપેલો અગાઉમાં ફેરા કરી આવ્યાનો ડ્રાયવરનો ખુલાસો પુરવઠા વિભાગે સમગ્ર મામલે તપાસ શરૂ કરી અબતક, જસદણ ન્યૂઝ : વિંછીયા નજીક પાળીયાદ…
નશામાં ધૂત કાર ચાલકે આધેડને પાછળથી ટક્કર મારી મોતના મુખમાં ધકેલી દીધાનો બનાવ વહેલી સવારે પાછળથી ટક્કર મારી બાઈક અડધો કિલોમીટર સુધી ઢસડી ગયાં ઘટના બની અબતક,…
રાજકોટની જનતા સાથે સીધો સંવાદ કરી રાજકોટ પોલીસ કમિશ્નરે જનતાની સમસ્યા કોમેન્ટ્સના માધ્યમથી સાંભળી હતી Rajkot News : શહેર પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવ આજે સાંજે ૬…