ફળોના રાજા કેરીનો સ્વાદ માણવાની સીઝન શ‚ થતા બજારમાં કેરીની ધૂમ આવક થઈ રહી છે. કેસર, હાફુસ સાથે મુંબઈની પ્રખ્યાત લાલબાગ કેરીથી મેંગો માર્કેટ ઉભરાયું છે.…
rajkot
વાણીયાવાડીમાં સરદાર પટેલ ટ્રસ્ટ દ્વારા પ્લોટનો ગેરકાયદે કબ્જો કરી ખડકેલું બાંધકામ મહાપાલિકાએ કરેલુ નિયમિત સામે ગુડાનો ઐતિહાસીક ચૂકાદો શહેરના વાણીયાવાડી વિસ્તારમાં આવેલા રાજકોટ સર્વે નં.૩૩૭ પૈકીના…
વિજીલન્સ પીઆઇની જગ્યાને ડેપ્યુટી સુપ્રિટેન્ડેન્ટ ઓફ પોલીસ તરીકે અપગ્રેડ કરવામાં આવી રાજકોટ મહાનગરપાલિકાની સુરક્ષા અધિકારી(પોલીસ ઇન્સ્પેકટર કેડર) વર્ગ-૨ની જગ્યાને ડેપ્યુટી સુપ્રિટેન્ડેન્ટ ઓફ પોલીસ વર્ગ-૧ માં અપગ્રેડ…
નગરપ્રાથમિક શિક્ષણ સમિતિ આયોજીત સાંસ્કૃતિક કાર્યક્રમમાં ૨૧૦૦થી વધુ વિદ્યાર્થીઓએ પોતાની આગવી પ્રતિભાનું કર્યુ પ્રદર્શન રાજકોટ મહાનગરપાલીકા સંચાલીત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા બાળકોમાં આત્મવિશ્ર્વાસ, સંપ, સહકાર…
ઈસ્ટ ઝોન કચેરી વેરા વસુલાત શાખાએ રીઢા બાકીદારો પર ધોંસ બોલાવી: અક્ષરધામ કોમ્પ્લેક્ષમાં ૨૦ દુકાનો અને ૧ ફલેટ સીલ કરાયો :વેસ્ટ ઝોનમાં સાત મિલ્કત સીલ રાજકોટ…
મંદી નડી કે ઉંચી અપસેટ કિંમત ? : ૨૭ થડાઓ માટે હાથ ધરાયેલી હરરાજીમાં બોલી માટે એક પણ વેપારી હાજર ન રહેતા હરરાજી મોકુફ રાજકોટ રાજકોટ…
યુનિવર્સિટીની પરીક્ષામાં કોપી કેસ ન થાય એવું ભાગ્યે જ બને: તંત્રની લાખ કોશિષ છતા સૌરાષ્ટ્રમાં પરીક્ષા ચોરીનું દુષણ યથાવત: કાયમી નિરાકરણ અનિવાર્ય. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષા હોય…