rajkot

kundalia collage | rajkot

જે.જે.કુંડલિયા કોમર્સ કોલેજમાં બી.કોમ., બી.બી.એ., બી.સી.એ તથા પી.જી.ડી.સી.એ.માં  અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનો તાજેતરમાં વાર્ષિક મહોત્સવ તથા પ્રતિભા સન્માન સમારંભ યોજાયો હતો. કોલેજમાં વર્ષ દરમ્યાન યોજાયેલી વિવિધ સ્પર્ધામાં…

krishna | rajkot

ઉકાણી પરિવાર આયોજીત કામાં ભાવિકોની વિશાળ સંખ્યામાં હાજરી: દિવ્ય-મધુર વાતાવરણમાં પોથીયાત્રા નીકળી: આચાર્યપીઠે પૂ.વ્રજરાજ કુમારના શ્રીમુખેી કાનું રસપાન ઉકાણી પરિવાર આયોજીત શ્રીકૃષ્ણ ચરિત્ર કા મહોત્સવમાં “ઓમ…

blood donation camp | rajkot

રકતદાતાઓને રૂ.૧ લાખનું વીમા કવચ. ઉમિયા માતાજી સિદસર મંદિર દ્વારા ઘણા વર્ષોથી સેવાકીય પ્રવૃતિઓ કરવામાં આવે છે. જેમાં તેઓ ઉમા યુવા શકિતનો આજરોજ વોર્ડ નં.૧૨માં સર્વજ્ઞાતિ,…

rajkot |

રાજકોટ લોહાણા મહાજન અને રઘુવંશી ડોકટર્સ એસો.નું સહિયારું આયોજન: સુપર સ્પેશ્યાલિસ્ટ તબીબો આપશે સેવા લોહાણા મહાજન રાજકોટ તા રઘુવંશી ડોકટર્સ એશો.ના સંયુકત ઉપક્રમે તા.૧૯ને રવિવારના રોજ…

civil hospital | rajkot

 આફ્રિકાના દેશોમાં જવા માટે યેલો ફિવર વેકસીનેશન ફરજીયાત છે. સૌરાષ્ટ્ર ખાતે ફકત જામનગર ખાતે જ આ વ્યવસ્થા હતી આ પ્રશ્ર્ને રાજકોટ ચેમ્બર વર્ષ ૨૦૧૪થી પ્રયત્નશીલ હતી…

IPL | cricket |

ટિકિટનો ભાવ રૂ.૫૦૦થી ‚રૂ.૮૦૦૦: ટુંક સમયમાં કાઉન્ટર પરથી પણ ટિકિટનું વેચાણ શ‚ કરાશે: રાજકોટમાં ૭મી એપ્રીલે આઈપીએલની પ્રથમ મેચ: પ્રથમવાર પાંચ મેચોની સીઝન ટીકીટ પણ ઉપલબ્ધ…

board exam | cm

રાજકોટ સહિત રાજયભરના ૧૭.૫૯ લાખ છાત્રોની આજથી ‘કસોટી’: સવારના સેશનમાં ધો.૧૦માં ગુજરાતીનું પેપર લેવાયુ: ધો.૧૨ કોમર્સમાં નામાના મુળતત્વો અને સાયન્સમાં ભૌતિકવિજ્ઞાનનું પેપર લેવાશે. પરીક્ષાના પ્રથમ દિવસે…

rajlkot

આગામી ૨૫મી માર્ચે સ્માર્ટ સિટીનું પ્રપોઝલ કેન્દ્ર સરકાર સમક્ષ રજૂ કરાશે. કેન્દ્રની એનડીએ સરકાર દ્વારા શહેરના જે ૧૦૦ શહેરોને સ્માર્ટ સિટી તરીકે વિકસાવવાનો નિર્ણય લેવામાં આવ્યો…

education | college function

વાર્ષિક મહોત્સવ-ટેકનીકલ ઈવેન્ટમાં ભાગ લેતા અનેક વિદ્યાર્થીઓ : જીટીયુના કુલપતિના હસ્તે મેગેઝીન ‘ઉર્જા-૧૭’ નું અનાવરણ : વિજેતાઓને ઈનામ વિતરણ. લાભુભાઈ ત્રિવેદી ઈજનેરી કોલેજ દ્વારા ૫માં વાર્ષિક…