ઓસ્ટ્રેલિયા સિરિઝ દરમિયાન પુજારા અને જાડેજાની સિઘ્ધી: આઈસીસી ટેસ્ટ રેન્કિંગમાં જાડેજા નંબર-૧ બોલર અને પુજારા બીજા નંબરનો બેટસમેન બન્યો. ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ખેલાડી અને સૌરાષ્ટ્રના…
rajkot
શૌચાલય મુદ્દે કોળી અને દરબાર જુથ સામ-સામે આવી જતા તંગદિલી: ૧ ગંભીર, ૭ને ઈજા: અગાઉ નોટબંધી સમયે લાઈનમાં ઉભા રહેવા અને પવનચકકી પૂલે ચાલતા ડખ્ખાએ ઉગ્ર‚પ…
રાજકોટની પ્રખ્યાત ખાણી-પીણીની દુકાનો તથા હોટલો : મયૂર ભજિયા મનહરના સમોસા-ભજિયા ઢેબર ચોકના આઇસ્ક્રીમના ભજિયા જય અંબે , ખેતલા આપા અને મોમાઈની ચા રામ ઔર શ્યામના…
ઉકાણી પરિવાર આયોજીત શ્રીકૃષ્ણ ચરિત્રામૃત કથાની આજે સાંજે પૂર્ણાહુતિ: ફિલ્મ જગતની સુપ્રસિઘ્ધ ગાયિકા અનુરાધા પોંડવાલની ભકિત સંધ્યા કાર્યક્રમ: કાલે દ્વારિકાધીશ પ્રભુની મંગલ પધરામણી, કળશ મહોત્સવ-છપ્પનભોગના દર્શન…
જૈનમ દ્વારા ૯મીએ મહાવીર સ્વામિ જન્મ કલ્યાણક મહોત્સવ ઉજવાશેચારેય ફીરકાઓના સંઘો અને સંસ્થાઓ દ્વારા આકર્ષક ફલોટ્સ, ધર્મયાત્રા, ધર્મસભા: મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની ઉપસ્થિતિ: ૪૮ પાલ સાથે સ્વામિવાત્સલ્ય:…
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ભૌતિક શા ભવન દ્વારા રાષ્ટ્રીય કક્ષાનો પરિસંવાદ યોજાયો ફીઝીકસ વિષયમાં કારકિર્દી ઘડવાની વૈજ્ઞાનિકોએ છાત્રોને આપી શીખ યુનિવર્સિટી ભૌતિક શા ભવન ખાતે રાષ્ટ્રીય પરિસંવાદ અંતર્ગત…
સેન્ટ્રલ ઝોનમાં સૌી વધુ ૮૩ મિલકત, ઈસ્ટ ઝોનમાં ૬૩ મિલકત અને વેસ્ટ ઝોનમાં ૫૭ બાકીદારોની મિલકતો સીલ કરી દેવાઈ: રીઢા બાકીદારોમાં ફફડાટ રાજકોટ મહાનગરપાલિકાની ત્રણેય ઝોન…
સાબરકાંઠાના કલેકટર તરીકે અને અમદાવાદના ડીડીઓ તરીકે કરેલી શ્રેષ્ઠ કામગીરીને રાજય સરકારે બિરદાવી: ૨૪મીએ એવોર્ડ એનાયત કરાશે રાજકોટ મહાનગરપાલિકાના કમિશ્નર બંછાનિધિ પાનીને રાજય સરકાર દ્વારા બેસ્ટ…
ગંજીવાડામાં મહાદેવ એજન્સીમાંી લેવાયેલો સ્વરાજ બ્રાન્ડ પેકેજ દૂધનો નમૂનો ફેઈલ દૂધ વિક્રેતાઓએ ગાયનું દૂધ છે કે ભેંસનું તેનું બોર્ડ મારવું ફરજીયાત તાજેતરમાં દૂધની કિંમતોમાં વધારો તા…
૩૬ કરોડનું બાકી લેણું વસુલવા મ્યુનિ.કમિશનરનો નિર્ણય શહેરમાં આવેલી રાજય અને કેન્દ્ર સરકારની કચેરીઓ પાસે વેરા પેટે ૩૬ કરોડી પણ વધુની રકમ બાકી નિકળે છે. ત્યારે…