હવામાન વિભાગ સો સંકલન સાંધી લોકોને કાળઝાળ ગરમી અંગેની સચોટ માહિતી અપાશ ઉનાળાના આરંભે જ સૂર્યનારાયણ કાળઝાળ બની આકાશમાંી અગ્નિવર્ષા કરી રહ્યાં છે ત્યારે રાજકોટ મહાનગરપાલિકા…
rajkot
પોલીસ કમિશનર તથા સ્ટાફનું સન્માન: ફ્રેન્ડસ કલબના સભ્યો ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે ફ્રેન્ડઝ કલબ- રાજકોટ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ ‘અખીયન સંગ અખીયા લાગી’નું આયોજન કરવામાં આવેલ છે. આ…
મિતુલ દોંગા તથા સભ્યો ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે: નામાંકિત તબીબો સેવા આપશે મુદ્રા ફાઉન્ડેશનની (મિતુલ દોંગા) સામાજીક અને સેવાકીય પ્રવૃત્તિના ભાગ‚પે નિ:શુલ્ક સર્વરોગ નિદાન તથા રકતદાન કેમ્પનું…
બંને બેંકના જોડાણથી દેશની સૌથી મોટી વેલ્યુએબલ બેંક અસ્તિત્વમાં આવશે: ટુંક સમયમાં જાહેરાત થવાની શકયતા દેશની બે નામાંકિત ખાનગી બેંક કોટક મહિન્દ્રા અને એકસીસ બેંક વચ્ચે…
પીજીવીસીએલનું બજેટ બમણું, સુવિધા સાધારણ કુવાઓના વીજળીકરણ માટે .૧૫૬૫ કરોડ, સાગર ખેડૂ યોજના માટે ૩૮૦૦ કરોડ, આઈપીડીએસ યોજના માટે ૨૯૯ કરોડ, જયોતિગ્રામ યોજના માટે ૨૧૬ કરોડ,…
અનેક ગુનામાં સંડોવાયેલી સોનુ હથિયાર કયાંથી લાવી? રિમાન્ડ મગાશે જમીન કૌભાંડ, દા‚ પી દંગલ કરવું, મારામારી સહિતના અનેક ગુનામાં સંડોવાયેલી લેડી ડોન સોનુ ડાંગરને લોડેડ પિસ્તોલ…
ચોમાસુ નબળુ છતાં શહેર અને ડેમોમાં પાણીની સ્થિતિ અને શાસકોની તૈયારી અંગે જાણવા ‘અબતક’નો પ્રયાસ ચાલુ વર્ષે ચોમાસુ નબળુ જવાના એંધાણ વર્તાય રહ્યા છે ત્યારે શહેરને…
૨૯ માર્ચથી ૬ એપ્રિલ સુધી અનેકવિધ ધાર્મિક કાર્યક્રમો: લાખો ભાવિકો ઉમટશે ચૈત્રી નવરાત્રીને અનુલક્ષીને ૨૯/૩ના રોજ સ્થંભ રોપાણ,માતાજીનો નવલખી માંડવો ૨૪ કલાક નવલખા માંડવા સાથે દ્વારકાધીશના…
કોર્પોરેશનમાં નવી જગ્યાઓ ઉભી કરાશે: વિવિધ વિભાગોના જાણકાર અધિકારીઓની નિમણુંક કરશે રાજ્ય સરકાર રાજકોટ સહિત રાજ્યની તમામ આઠેય મહાનગરપાલિકામાં પેટા સમિતિઓની મુદત હવે એક વર્ષના બદલે…
રાજકોટ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘની જાહેરાત: દૂધ ઉત્પાદકો માટે ખુશીમાં સમાચાર રાજકોટ જીલ્લા સહકાર દૂધ ઉત્પાદક સંઘ લી.ના અધ્યક્ષ ગોવિંદભાઈ રાણપરીયાએ તા.૧/૪/૨૦૧૭થી અમલમાં આવે તે…