વી કેન ગ્રુપ આયોજીત બે દિવસીય ફેરમાં વાલીઓને કરાયા માહિતગાર: બાળકોએ રજુ કર્યા અવનવા સાંસ્કૃતિક કાર્યક્રમો નવા શૈક્ષણિક સત્રી શ‚ તી એડમિશન પ્રક્રિયામાં સ્કુલ પસંદગીમાં પડતી…
rajkot
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને અભિનંદન પાઠવ્યા: મહિલા મોરચા દ્વારા ગૌમાતાનું પૂજન ગુજરાત સરકારે ગૌહત્યા પ્રતિબંધનો વિધાયક પસાર તા રાજકોટ જીલ્લા ભાજપ કાર્યાલય ખાતે રાજકોટ જીલ્લા ભાજપના અધ્યક્ષ…
કોનો રોષ ઠારવા સાંસદ વિઠ્ઠલભાઇ રાદડીયા ધોરાજી દોડી આવ્યા ધોરાજીમાં છેલ્લા ૩ વર્ષથી ભુગર્ભ ગટર યોજનાના અને પાણીની પાઇપલાઇનના કામથી સમગ્ર ધોરાજીના રોડ રસ્તાઓ ખરાબ થઇ…
વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન દ્વારા રૂ.૧૫૦ થી ૨૦૦ કરોડના ખર્ચે ‘શ્રી કૃષ્ણ સંસ્કાર વર્લ્ડ’ સંકુલનું થશે નિર્માણ ભગવાન કૃષ્ણ રિયલ હીરો છે. સુપર ગોડ છે. અને આ…
ઘરે-ઘરે લાપસીના આંધણ મુકાયા: ભંડેરી અને ભારદ્વાજએ મુખ્યમંત્રીને આપ્યા અભિનંદન મ્યુનિસીપલ ફાયનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી અને શહેર ભાજપના પૂર્વ પ્રમુખ તેમજ જુનાગઢ જીલ્લા ભાજપના પ્રભારી…
અસામાજીક તત્ત્વોને ઝેર કરવામાં તંત્રની સુંદર કામગીરીની સરાહના થશે રાજકોટબી પ્રજા શાંત અને સહિષ્ણુ છે પરંતુ કયારેક મુઠીભર અસામાજીક તત્ત્વો રાજકોટને બાનમાં લેવાનો પ્રયત્ન કરે છે…
અધિકારીઓને અભિનંદન પાઠવતા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સાલે મિલકતવેરા તા અન્ય વેરાની વસુલાત માટે કડક પગલા લેવામાં આવેલ તેની સાોસા મિલકતવેરાની વરસો જૂની બાકી…
બિઝનેસ રૂ. ૬,૫૭૩ કરોડ, થાપણ રૂ. ૪,૩૪૩ કરોડ અને ધિરાણ રૂ. ૨,૨૩૦ કરોડ સૌરાષ્ટ્ર-કચ્છની સર્વપ્રમ મલ્ટીસ્ટેટ શેડ્યુલ્ડ બેન્ક, રાજકોટ નાગરિક સહકારી બેન્ક લિ.નું ‚ા. ૯૬.૪૪ કરોડનાં…
વિર્દ્યાથીઓ સાંજે ૪ થી ૬ દરમિયાન પોતાની બેઠક જોઈ શકશે આગામી તા.૨-૪-૧૭ (રવિવાર)ના રોજ સીબીએસઈ દ્વારા રાજકોટ ખાતે કુલ ૧૩ પરીક્ષા કેન્દ્રોમાં આશરે ૮૮૪૬ પરીર્ક્ષાથીઓ માટે…
શહેરમાં ધમધમતા ગેરકાયદે કતલખાના તથા મચ્છી માર્કેટ બંધ કરવા લોકમાગ જીવદયા પ્રેમી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને તેમની સરકાર દ્વારા ‘ગૌ, ગંગા અને ગીતા’ની ભારતીય પરંપરાને અનુસરતા…