સનાતન હિન્દુ ધર્મના યુવાનો અને સમસ્ત બ્રહ્મસમાજના યુવાનો દ્વારા ભગવાન પરશુરામની આરતી ગોમાતાનું પૂજન અને ઘાસચારા માટે જય હરભોલે બાબા ચેરીટેબલ ટ્રસ્ટનું વાહનનું લોકાર્પણ થયું છે.…
rajkot
રામનોમના પાવન પર્વે રામજન્મોત્સવ, રામધુન, મહાઆરતી, મહાપ્રસાદ સહિતના કાર્યક્રમોથી વાતાવરણ બનશે ધર્મમય ભારતભરમાં અનેક તહેવારોની ઉજવણી ધામધુમથી કરવામાં આવે છે. જેમાં રાજકોટ શહેર હંમેશા અગ્રેસર રહે…
સુકાની ગૌતમ ગંભીરની આગેવાનીમાં રાત્રે ૯:૦૦ કલાકે જેટની ફલાઈટમાં કે.કે.આરની ટીમ આવી પહોંચશે: શુક્રવારે ખંઢેરીમાં ગુજરાત લાયન્સ અને કે.કે.આર વચ્ચે આઈપીએલ જંગ જામનગર રોડ સ્તિ સૌરાષ્ટ્ર…
માલધારી આગેવાનો સહિત નવનિયુકત પ્રમુખ ‘અબતક’ મીડિયા હાઉસની શુભેચ્છા મુલાકાતે શહેર કોંગ્રેસ દ્વારા પક્ષની વિચારધારાને આગળ ધપાવવા માલધારી સેલના પ્રમુખ તરીકે બહોળી લોકચાહના ધરાવતા અને ધારાશાસ્ત્રી…
કોંગી કોર્પોરેટર નિલેશ મા‚એ ડેપ્યુટી ઈજનેર એચ.એમ.કોટકને ફડાકા ઝીંકવાના પ્રકરણના ઘેરા પડઘા: કર્મચારીઓએ કાળી પટ્ટી ધારણ કરી મુક વિરોધ નોંધાવ્યો: કોંગ્રેસે પણ જનઆક્રોશનો સામનો કરવાની ચિમકી…
રાણી સીંગેલના ડબ્બામાં નાનુ કાણું પાડી પામ કે બળેલુ તેલ ભરી તેમાંી વેફર્સ બનાવવામાં આવતી હતી: એસ્ટ્રોન ચોકના નાલા પાસે લાઈવ વેફર્સના ધર્ંધાીને ત્યાં આરોગ્ય શાખાના…
વિધાનસભાની ચુંટણીને અનુલક્ષી બુથ સુધી પાર્ટીનું સંગઠન મજબુત બને તે માટે વિવિધ શ્રેણીના કાર્યકર્તાઓને જવાબદારી સોંપાય: કમલેશ મિરાણી રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીએ ભાજપના ૧૯…
માંસ, મટન અને મચ્છીના વેંચાણ પર પણ પ્રતિબંધ આવતીકાલે રામ નવમીના તહેવાર નીમીતે રાજકોટ મહાપાલિકા વિસ્તારમાં તમામ કત્તલખાના બંધ રાખવા તેમજ માંસ, મટન અને મચ્છીના વેંચાણ…
વડોદરા,જામનગર અને ભાવનગર સહિત રાજયની તમામ મહાપાલિકાઓને શિક્ષણ ઉપકર પેટે વસુલેલી રકમના ૭૫ ટકા રકમની ફાળવણી કરાઈ: ભંડેરી ગુજરાત મ્યુનિ.ફાયનાન્સ બોર્ડ દ્વારા રાજકોટ સહિત રાજયની તમામ…
લો-કમિશને માત્ર ભલામણ કરી છે તેનો અમલ નથી કર્યો: સભ્ય અજયભાઈ સુપ્રિમ કોર્ટનાં આદેશ બાદ એડવોકેટ એકટમાં લો કમિશન દ્વારા કરવામાં આવેલી ભલામણનો જો અમલ કરવામાં…