મહાવીર જન્મ કલ્યાણ મહોત્સવ પાવન પ્રસંગે મધુરમ કલબ તા મહાવીર સેવા ટ્રસ્ટના ઉપક્રમે ભક્તિ સંગીતનું બેનમુન આયોજન: મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની વિશેષ ઉપસ્થિતીમાં કાઠિયાવાડી ક્રિકેટના ગૌરવ નિરંજન…
rajkot
મેયર જૈમન ઉપાધ્યાય, મ્યુ.કમિ. બંછાનિધી પાની, સ્ટે. ચેરમેન પુષ્કર પટેલ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી અને ધનસુખ ભંડેરીની પ્રેરક ઉપસ્થિતિ પ્રજાને સરકારી કામો માટે થોડી ધણી…
બી.કે. મોદી સરકારી ફાર્મસી કોલેજનો દેશભરમાં ડંકો: રાજયમાં ત્રીજા નંબરની બેસ્ટ કોલેજ બની રાજકોટનું ગૌરવ વધાયુર્ં કેન્દ્રના એમએચઆરડી દ્વારા જાહેર યેલા એનઆઈઆરએફ-૨૦૧૭ના રેન્કિંગ મુજબ દેશની ૭૫…
ડિપ્રેશનનાં વધતા જતા પ્રમાણને લીધે આ વર્ષની ટીમ ‘ડિપ્રેશન, લેટસ ટોક’: ડબલ્યુએચઓની આકડાકીય માહિતી પ્રમાણે વિશ્ર્વનાં ૬૦ થી ૮૦ ટકા લોકો સ્ટ્રેસથી પીડાય છે: વિકસીત દેશોમાં…
વિશ્ર્વ આરોગ્ય દિનની થીમ ડિપ્રેશન પર વિસ્તૃત ચર્ચા કરવા વોકહાર્ટ હોસ્પિટલનાં સેન્ટ્રલ હેડ ડો. જગદીશ ખોયાણી સાથે ચાય પે ચર્ચા હાલના સમયમાં માનસિક રોગોનું પ્રમાણ ચિંતાજનક…
બાબરામાં વડલીવાળા મેલડી માતાજીના મંદિર ખાતે દસ દિવસ ચાલનારા આ ધાર્મિકોત્સવમાં લાખો લોકો ઉમટયા હતા અને પૂણ્યનું ભાથુ બાંઘ્યું હતું. ગુ‚વારે સવારે ૮ કલાકથી સહસ્ત્ર ચંડી…
રાજકોટ મહાનગરપાલીકા દ્વારા અમરગઢ ભીચરી ગામે માલધારી વસાહત બનાવવાનો નિર્ણય લીધો છે જેની સામે ગ્રામજનોમાં ભારે વિરોધ ફાટી નીકળ્યો છે માલધારી વસાહતનાં વિરોધમાં આજે અમરગઢ ભીચરી…
rટુંક સમયમાં મળેલા બ્હોળા પ્રતિસાદની ઉજવણી કરતી ટીમ કલ્પવન શહેરના મવડી વિસ્તારમાં પ્રકૃતિના ખોળે વસવાટ કરવાનો અવસર લઇને કલ્પવન આવ્યું છે. મવડી વિસ્તાર સ્થિત કલ્પવન રેસીડેન્સી…
શહેરના ભુપેન્દ્ર રોડ પર આવેલા બાલાજી હનુમાનજીના સાંનિધ્યમાં આગામી તા.૭ને શુક્રવારી તા.૧૫ને શનિવાર સુધી રામચરિત માનસન્વાહ પારાયણ યોજાશે. કાના વકતાપદે શાી સ્વામી કૃષ્ણપ્રકાશદાસજી બિરાજી પોતાની આગવી…
શોભાયાત્રામાં જૈન, ભરવાડ, રાજપૂત, દલીત, સિંધી સહિતના દરેક ધર્મ અને સમાજના લોકો અવનવા ફલોટ અને “હમ સબ એક હૈનો સંદેશો અપાશે હનુમાન જયંતિ નિમિત્તે બડા બજરંગ…