વિશ્ર્વ આરોગ્ય દિનની થીમ ડિપ્રેશન પર વિસ્તૃત ચર્ચા કરવા વોકહાર્ટ હોસ્પિટલનાં સેન્ટ્રલ હેડ ડો. જગદીશ ખોયાણી સાથે ચાય પે ચર્ચા હાલના સમયમાં માનસિક રોગોનું પ્રમાણ ચિંતાજનક…
rajkot
બાબરામાં વડલીવાળા મેલડી માતાજીના મંદિર ખાતે દસ દિવસ ચાલનારા આ ધાર્મિકોત્સવમાં લાખો લોકો ઉમટયા હતા અને પૂણ્યનું ભાથુ બાંઘ્યું હતું. ગુ‚વારે સવારે ૮ કલાકથી સહસ્ત્ર ચંડી…
રાજકોટ મહાનગરપાલીકા દ્વારા અમરગઢ ભીચરી ગામે માલધારી વસાહત બનાવવાનો નિર્ણય લીધો છે જેની સામે ગ્રામજનોમાં ભારે વિરોધ ફાટી નીકળ્યો છે માલધારી વસાહતનાં વિરોધમાં આજે અમરગઢ ભીચરી…
rટુંક સમયમાં મળેલા બ્હોળા પ્રતિસાદની ઉજવણી કરતી ટીમ કલ્પવન શહેરના મવડી વિસ્તારમાં પ્રકૃતિના ખોળે વસવાટ કરવાનો અવસર લઇને કલ્પવન આવ્યું છે. મવડી વિસ્તાર સ્થિત કલ્પવન રેસીડેન્સી…
શહેરના ભુપેન્દ્ર રોડ પર આવેલા બાલાજી હનુમાનજીના સાંનિધ્યમાં આગામી તા.૭ને શુક્રવારી તા.૧૫ને શનિવાર સુધી રામચરિત માનસન્વાહ પારાયણ યોજાશે. કાના વકતાપદે શાી સ્વામી કૃષ્ણપ્રકાશદાસજી બિરાજી પોતાની આગવી…
શોભાયાત્રામાં જૈન, ભરવાડ, રાજપૂત, દલીત, સિંધી સહિતના દરેક ધર્મ અને સમાજના લોકો અવનવા ફલોટ અને “હમ સબ એક હૈનો સંદેશો અપાશે હનુમાન જયંતિ નિમિત્તે બડા બજરંગ…
હનુમાનજી મહારાજના જીવન ચરિત્રની કથા સાથે હનુમાન ચાલીસાના પાઠ તથા ધુન-ભજનનું આયોજન બજરંગ મિત્ર મંડળ ટ્રસ્ટ રાજકોટ છેલ્લા ૩૨ વર્ષથી પણ વધારે સમયથી માનવ સેવા એ…
ભાજપ સપના દિન નિમિત્તે આજે શહેર ભાજપ દ્વારા તમામ વોર્ડમાં ધ્વજારોહણ, પત્રીકા વિતરણ સહિતના કાર્યક્રમો યોજાયા ભારતીય જનતા પાર્ટીના ૩૭માં સપના દિન નિમિત્તે પ્રદેશ ભાજપની યોજના…
કૃષ્ણ સંસ્કાર વર્લ્ડના નિર્માણ માટે મોઢ વણિક દાતાઓએ અર્પી મહત્તમ ધનરાશી તાજેતરમાં આંતરરાષ્ટ્રીય સંસ્થા વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન ના યુવા વૈષ્ણવાચાર્ય વ્રજરાજકુમારજીના સાનિઘ્યમાં સર્વ જ્ઞાતિના વૈષ્ણવ સમુદાયને…
બી.એ, બી.કોમ, એમ.બી.એ. સહિતના જુદા-જુદા કોર્ષની ત્રીજા તબકકાની પરીક્ષામાં પણ ચોરીના દૂષણની ભીતિ યથાવત: કાયમી નિરાકરણનો અભાવ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પ્રથમ બે તબકકાની પરીક્ષા પૂર્ણ થયા બાદ…