ગજજર સ્પોર્ટસ કલમ દ્વારા આયોજીત હર્ષદભાઇ ખંભાયતા સ્મૃતિ કપમાં ૩૫ ટીમો વચ્ચે જંગ ગુર્જર સુતાર જ્ઞાતિમાં રમતગમતના માઘ્યમથી મૈત્રી ભાવનાનો વિકાસ થાય એ હેતુથી છેલ્લા ર૧…
rajkot
શહેરની સૌથી જૂની લેંગ લાયબ્રેરીમાં પ્રાચિન ૫૦૦૦થી વધુ પુસ્તકોનો સંગ્રહ: શહેરની કોર્પોરેશન સંચાલિત તમામ પુસ્તકાલયોમાં જ‚રીયાત મુજબના તમામ પુસ્તકો ઉપલબ્ધ વડીલોને ધાર્મિક અને વિર્દ્યાીઓને સેલ્ફ ડેવલપમેન્ટ…
રાજકોટમાં ચારેબાજુ આઈપીએલ ફીવર છવાયો છે ત્યારે ગઈકાલે રમાયેલા ગુજરાત લાયન્સ સામે મેચ રમવા આવેલી કોલકતા નાઈટ રાઈડર્સના વિસ્ફોટક બેટસમેન યુસુફ પઠાણ અને ‘અબતક’ના મેનેજિંગ ડીરેકટર…
રાજકોટમાં સમસ્ત જૈન સમાજ દ્વારા આજથી બે દિવસ માટે મહાવીર સ્વામીની ૨૫૪૩મી જન્મ જયંતિની ઉજવણીનો ભવ્યારંભ કરવામાં આવ્યો છે. સ્થાનકવાસી મોટા સંઘ દ્વારા આજે સવારે પરંપરાગત…
રાજકોટમાં નવી જીઆઇડીસી બનશે: મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે કોઠારિયા સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું લોકાર્પણ: રૂ. ૧૫૪ કરોડનાં કામોનું ખાતમુહૂર્ત અને રૂ. ૬પ કરોડનાં કામોનું લોકાર્પણ: લાર્ભાર્થીઓને યુ.એલ.સી.…
રાજકોટમાં જુની કલેકટર કચેરી ખાતે રૂા.૧૯૨.૯૧ લાખના ખર્ચે નવનિર્મિત જિલ્લા નોંધણી ભવનનું લોકાર્પણ આજે રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ કર્યું હતું. લોકાર્પણ બાદ મુખ્યમંત્રીએ આધુનિક કચેરીનું નિરિક્ષણ…
રાજુલામાં ભાઇશ્રી રમેશભાઇ ઓઝાની રામકથામાં ઉ૫સ્થિત રહી કથા શ્રવણ કરતા મુખ્યમંત્રી: ઔઘોગીક તાલીમ સંસ્થાના ભવનનું લોકાર્પણ રાજુલા ખાતે યોજાયેલ ભાઈ રમેશભાઈ ઓઝાની રામ કામાં ઉપસ્તિ રહેલા…
સમસ્ત જૈન સમાજ દ્વારા પ્રભાત ફેરી નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સમાજ ના શ્રેષ્ઠીયો દ્વારા મહાવીર જન્મ જયંતિ નિમિતે શુભકામનાઓ પાઠવી હતી. તથા તેમના માં…
કસ્તુરબા રોડ પર આવેલા બીએસએનએલક ટેલીફોન એક્ષચેંજ ખાતે આજરોજ ફ્રી ચેકઅપ કેમ્પ યોજાયો હતો જેમાં બીએસએનએલનાં કર્મચારીઓને ફ્રીમાં હેલ્થ ચેકઅપનો લાભ મળ્યો હતો આ કેમ્પ દૂર…
ચોથા વર્ષમાં મંગલ પ્રવેશ નિમિતે મેગો પીપલ પરિવાર ‘અબતક’ મીડિયા હાઉસની શુભેચ્છા મુલાકાતે નિર્મલરાજ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલીત મેંગો પીપલ પરિવાર દ્વારા ચોથા વર્ષમાં મંગલ પ્રવેશ નિમિતે…