rajkot

rajkot

સર્વોદય સેવા સંઘ અને સુરક્ષા સેતુ સોસાયટીના આયોજનમાં ૧૮ વર્ણ બાબા સાહેબની વંદના કરશે ભારતીય બંધારણના ઘડવૈયા અને દલિતોના મસિહા ‘ભારત રત્ન’ બાબા સાહેબ ડો. ભીમરાવ…

rajkot

ડીઝલ મિકેનિક, મોટર મિકેનિક, ઓટો ઈલેકટ્રીશિયન, વેલ્ડર સહિતની જગ્યાઓ ભરાશે વિભાગીય નિયામક દિનેશ જેઠવાએ ૨૯૦થી વધુ ઉમેદવારોના ઈન્ટરવ્યુ લીધા રાજકોટ એસ.ટી. ડીવીઝન હેઠળ આવતા ૯ ડેપોમાં…

rajkot | hanuman jayanti

દેશભરમાં દરેક ધાર્મિક પર્વોની ધામધુમથી ઉજવણી કરવામાં આવે છે. આવી ધાર્મિક પર્વોની ઉજવણીઓમાં પણ રાજકોટ શહેર હંમેશા અગ્રેસર રહે છે. જેના ભાગ‚પે આવતીકાલે શહેરભરમાં વિવિધ ધાર્મિક…

rajkot

ભગવાન સ્વામીનારાયણના લીલા ચરિત્રોથી ભરપુર ગ્રંથરાજ શ્રીમદ સત્સંગી જીવન કથા પારાયણનું આયોજન મેઘાથી રંગભવન ખાતે કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમના ભાગ‚પે ઘનશ્યામ પ્રાગટયોત્સવનું આયોજન કરવામાં આવ્યું…

rajkot | vijay rupani

મહાવીર જન્મ કલ્યાણકની ઉજવણી પ્રસંગે મુખ્યમંત્રી રૂપાણી અને બીસીસીઆઈના પૂર્વ સેક્રેટરી નિરંજન શાહનું અદકે‚ સન્માન કરાયું મધુરમ કલબ અને મહાવીર સેવા ટ્રસ્ટ દ્વારા મહાવીર જન્મ કલ્યાણક…

rajkot | cm | vijay rupani

રાજકોટ કદી દુ:ખી નહીં ાય એવા આશીર્વચન આપનારા અને સેવાના ભેખધારી સદ્દગુરુ શ્રી રણછોડદાસજી મહારાજના અહીં કુવાડવા રોડ પર આવેલા આશ્રમમાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ પૂજન અર્ચન…

rajkot | jaiman upadhya

રેલવેતંત્રને લેવી ચાર્જ પેટે રૂ.૯૯ લાખ ભરાશે: કોર્પોરેશનને રૂ.૪.૩૦ કરોડનો ફાયદો રેલનગરના વિસ્તારના લોકોની યાતનાઓનો અંત આવશે,બ્રીજનું લોકાર્પણ થશે. લીઝ ચાર્જની ભરવાપાત્ર તી રકમ રૂ.૫,૨૯,૬૪,૧૯૬/- જેની…

RMC | rajkot

બોર્ડમાં સવાલો મુકવામાં કોંગી કોર્પોરેટરો ‘ઠોઠ’: અલગ અલગ ૧૭ દરખાસ્તો અંગે લેવાશે નિર્ણય રાજકોટ મહાનગરપાલિકામાં આગામી ૧૮મી એપ્રિલના રોજ મેયર ડો.જૈમનભાઈ ઉપાધ્યાયના અધ્યક્ષ સને જનરલ બોર્ડની…

rajkot | rmc

તમામ ઝોન કચેરી, સિવિક સેન્ટર અને વોર્ડ ઓફિસ ઉપરાંત નિયત કરેલી બેંકો તા પોસ્ટ ઓફિસે વેરો સ્વીકારાશે રાજકોટ મહાનગરપાલિકામાં આવતીકાલી વેરા વળતર યોજના અને વ્યાજ માફી…

rajkot

બાળકોનો સર્વાંગી વિકાસ એ ધ્યેય સાથે પૂજા હોબી સેન્ટરની શ‚આત થઇ હતી: રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે ઝળહળતા પૂજા હોબી સેન્ટરના તારલાઓ બાળકોમાં રહેલી સર્જનાત્મક શકિતને ખીલવવા…