જામકંડોરણા અને સાવરકુંડલાની મહીલાને સ્વાઇનફલુ ભરખી ગયો: આઇસોલેશન વોર્ડમાં પાંચ દર્દીઓ સારવાર હેઠળ: મૃત્ય આંક દસ થયો ઉનાળાની કાળઝાળ ગરમીનો પ્રકોપ અને રાત્રીના સમયે આવતો ઠંડો…
rajkot
વળતર વધારાતા ઓનલાઈન વેરો ભરનારની સંખ્યામાં વધારો ૨૬૬૫ કરદાતાઓએ પ્રમ દિવસે જ વેરો ભરી દીધો રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજી વેરા વળતર યોજના અને વ્યાજ માફી યોજનાનો…
૯૦ કિલો વાસી પાનનો મીઠો મસાલો અને ૧૮૦ લીટર ઠંડા-પીણાનો નાશ: છ નમુના લઈ ૧૭ આસામીઓને નોટિસ ફટકારાઈ રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા આજે સતત બીજા…
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સેનેટની કોમર્સ અધ્યાપકની બે બેઠકોનું ચૂંટણી પરિણામ જાહેર: સંકલનના ઉમેદવારોનો અપેક્ષિત વિજય: સ્નેહલ કોટકને ૧૫૩ મત અને અચ્યુત પટેલને ૮૬ મત મળ્યા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની…
યોગને સમગ્ર વિશ્ર્વએ સ્વીકાર્યું છે તેમ દંડ-બેઠકને પણ સ્વીકારે: ડો. કેતન ત્રિવેદી રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં દર વર્ષે હનુમાન જયંતિની ભાવભેર ઉજવણી થાય છે. ત્યારે રાજકોટમાં આવેલ…
ક્રિકેટના ક્રેઝ વચ્ચે રાષ્ટ્રીય રમતમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરવા રાજકોટની મહિલા ખેલાડીઓ રોહતક જશે સુરક્ષા સેતુ કાર્યક્રમ અને કોર્પોરેશનના સહકારથી રાજકોટની વિદ્યાર્થીનીઓને મળી તક હોકી આપણા દેશની…
બે તબકકામાં ૯૬૬ કેમેરા મુકવામાં આવશે રાજકોટના મહત્વના સ્ળોને આવરી લેવાશે રાજકોટની ભાગદોડ ઉપર સંપૂર્ણપણે નજર રહે તે માટે રાજકોટ હવે તિસરી આંખી સજ્જ વા જઈ…
ધ્રાંગધ્રા રણમાં આવેલા વચ્છરાજદાદા મંદિરે પુજા અર્ચના કરતા મુખ્યમંત્રી સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા ી ૧૫ કિ.મી દૂર રણની મધ્યમાં આવેલ વરછરાજદાદાના મંદિરે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ખાસ…
સૌરાષ્ટ્રભરમાં હનુમાનજયંતિ… શુભ અવસરે સૌરાષ્ટ્ર ગુજરાતમાં ધશર્મિક માહોલ છવાયો છે. અને હનુમાન મંદિરોમાં સવારથી જ પૂજન-અર્ચન મહાઆરતી, મા‚તી યજ્ઞ, શોભાયાત્રા સહિતના કાર્યક્રમોમાં હનુમાનભકતો મોટી સંખ્યામાં ઉમટી…
ટ્રેકટર્સ, બીયારણ, દવા, પંપ અને વાયર જેવી પ્રોડકટસ બનાવતી કંપનીઓ દ્વારા ખેડુતોને માર્ગદર્શન: આવતીકાલે મેળાની પૂર્ણાહુતિ કૃષિ ઉત્પાદનમાં વધારો થાય અને ઓછી મહેનતે વધુ ઉત્પાદન કરી…