પચાસમા સંયમવર્ષની પૂર્ણાહૂતિ પ્રસંગે આજે ભરુચમાં યોજાશે કાર્યક્રમ જૈનાચાર્ય શ્રીમદ્ વિજયરત્નસુંદરસૂરીશ્વરજી મહારાજ સાહેબના પચાસમાં સંયમવર્ષની પૂર્ણાહુતિના દિવસે આજે તેમને પદ્મભૂષણનો એવોર્ડ ભરૂચમાં ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય…
rajkot
દોઢ વર્ષની વયે વાસણ વગાડતો હતો આ ઉસ્તાદ: હર્મોનિયમના તાલે તબલા વગાડી જાણતા કુશ જેવા બાળકો ડોકટરના મતે દર હજારે એક જન્મે છે કહેવાય છે કે,…
સુરેન્દ્રનગર ૪૫ ડિગ્રી તાપમાન સાથે રિતસર અગનગોળો બન્યું: રાજકોટમાં પણ ૪૪ ડિગ્રી ઓરેન્જ એલર્ટ જાહેર: બે દિવસ ગરમીનો પ્રકોપ જારી રહેશે આ વર્ષ ગરમી પાછલા તમામ…
ધોરણ-૧૨ પછી વિર્દ્યાીને એન્જિનીયરીંગમાં કયુ ક્ષેત્ર પસંદ કરવું તેનું પ્રોજેકટ દ્વારા જ્ઞાન અપાશે: તા.૧૫ અને ૧૬ના સવારે ૯ થી સાંજે ૭ વાગ્યા સુધી કાર્યક્રમ ધોરણ-૧૨ સાયન્સની…
વિઘાર્થીઓ અને સમાજના હિતમાં નિર્ણય લેવા માગ: ટ્રસ્ટી મંડળે આરોપો નકાર્યા રાજકોટ શહેરમાં શ્રી વલ્લભ ક્ધયા કેળવણી મંડળ સંચાલીત શ્રી કડવીબાઇ વીરાણી ક્ધયા વિઘાલયના ટ્રસ્ટીઓ દ્વારા…
લો-કમિશનના ચેરમેનનુ રાજીનામું માંગી બી.સી.આઈ.ના સુઝાવને ધ્યાને લેવા માગ લો-કમિશન ઓફ ઈન્ડીયા દ્વારા વકીલ વિરોધી સુચિત કાયદાનો મુસદો ઘડી લોકસભામાંક મંજૂરી માટે કરેલી ભલામણ અંતર્ગત બી.સી.આઈ.ના…
ગરીબોને ન્યાય ન મળે ત્યાં સુધી લડત ચાલુ રાખવાનો નિર્ણય: રેલીમાં મોટી સંખ્યામાં લોકો ઉમટયા ગુજરાતમાં ભાજપના શાસનમાં ગરીબો ઉપર ધ્યાન આપવામાં આવતુ ન હોવાના આરોપો…
નર્મદાના ધાંધીયાના કારણે વોર્ડ નં.૧,૨,૪,૫,૬,૭,૧૧,૧૩,૧૪,૧૭ અને ૧૮માં લાખો લોકો તરસ્યા રહ્યાં એક તરફ સૂર્ય નારાયણ કાળઝાળ બની આકાશમાંી અગન વર્ષા કરી રહ્યાં છે. આવા કપરા સમયે…
સતત ત્રીજા દિવસે આરોગ્ય શાખાનું પાનની દુકાનોમાં ચેકિંગ: ૨૭ આસામીઓને નોટિસ રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા આજે સતત ત્રીજા દિવસે શહેરના અલગ અલગ વિસ્તારોમાં પાનની દુકાનોમાં…
કોર્પોરેશને જાહેરનામુ પ્રસિધ્ધ કર્યું: પાંચમી જૂની જાહેરનામાની અમલવારી: ઘર દીઠ ૨ અલગ અલગ ડસ્ટબીન રાખવી ફરજીયાત: કચરો સળગાવવા પર પણ પ્રતિબંધ રાજકોટને દેશનું સૌી સ્વચ્છ શહેર…