ગરીબોને ન્યાય ન મળે ત્યાં સુધી લડત ચાલુ રાખવાનો નિર્ણય: રેલીમાં મોટી સંખ્યામાં લોકો ઉમટયા ગુજરાતમાં ભાજપના શાસનમાં ગરીબો ઉપર ધ્યાન આપવામાં આવતુ ન હોવાના આરોપો…
rajkot
નર્મદાના ધાંધીયાના કારણે વોર્ડ નં.૧,૨,૪,૫,૬,૭,૧૧,૧૩,૧૪,૧૭ અને ૧૮માં લાખો લોકો તરસ્યા રહ્યાં એક તરફ સૂર્ય નારાયણ કાળઝાળ બની આકાશમાંી અગન વર્ષા કરી રહ્યાં છે. આવા કપરા સમયે…
સતત ત્રીજા દિવસે આરોગ્ય શાખાનું પાનની દુકાનોમાં ચેકિંગ: ૨૭ આસામીઓને નોટિસ રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા આજે સતત ત્રીજા દિવસે શહેરના અલગ અલગ વિસ્તારોમાં પાનની દુકાનોમાં…
કોર્પોરેશને જાહેરનામુ પ્રસિધ્ધ કર્યું: પાંચમી જૂની જાહેરનામાની અમલવારી: ઘર દીઠ ૨ અલગ અલગ ડસ્ટબીન રાખવી ફરજીયાત: કચરો સળગાવવા પર પણ પ્રતિબંધ રાજકોટને દેશનું સૌી સ્વચ્છ શહેર…
વોર્ડ ઓફિસ ખાતે છાશ, પાણી અને મંડપની વ્યવસ કરવા મ્યુનિ.કમિશનરનો આદેશ સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતમાં આગામી ૨ દિવસ સુધી હિટવેવની હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.…
નેરોલેક દ્વારા આઈપીએલમાં મેન ઓફ ધી મેચની જેટલી રકમ હશે તેટલી જ રકમ ગુજરાત લાયન્સના શ્રેષ્ઠ ખેલાડી વતી ગ્રાન્ટ રુપે અપાશે જેનો ઉપયોગ બેરોજગાર યુવાનોને પેઈન્ટીંગની…
જીએસટી લાગુ થયા બાદ કરદાતાઓને કોઈપણ મુશ્કેલીનો સામનો કરવો ન પડે તે માટે કવાયત કેન્દ્ર સરકાર દ્વારા આગામી ૧ જુલાઈથી જીએસટી લાગુ થાય તેવી શકયતા છે.…
સૌરાષ્ટ્રના સુપ્રસિઘ્ધ સાળંગપુર હનુમાન મંદિરે ભાવિકોના ઘોડાપુર: સવારથી પૂજન-અર્ચન, મારૂતિયજ્ઞ, શોભાયાત્રા, બટુકભોજન, ધુન ભજનની રમઝટ સહિતના કાર્યક્રમોથી સૌરાષ્ટ્ર બન્યુ હનુમાનમય રાજકોટ રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-ગુજરાતમાં રામભકત બજરંગબલી…
પમે સુધી શાસ્ત્રીમેદાનમાં સર્કસ ચાલે હોય અને સ્થળાંતરની પ્રક્રિયા મુશ્કેલ અને ગુંચવણ ભરી હોવાથી વિલભં થશે રાજકોટમા ૧૫૪ કરોડના ખર્ચે નવનિર્મિત સેન્ટ્રલ બસ સ્ટેશનનું ખાતમુહુર્ત કરવામાં…