પારિવારિક પ્રેમ મહોત્સવમાં ક્ષમાપના અને પ્રેમભીના અદ્દભૂત દ્રશ્યો સર્જાયા ધાટકોપરના શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન સંઘ હિંગવાલાલેનના આંગણે લીંબડી અજરામર સંપ્રદાયના આચાર્ય પૂજય શ્રી ભાવચંદ્રજી સ્વામી તેમજ…
rajkot
છાત્રોમાં સ્કીલ વિકસાવવા પીપીટી પ્રેઝન્ટેશનનો નવતર પ્રયોગ: વાલીઓ અને શિક્ષકો વિદ્યાર્થીઓને કલ્પનાશકિતથી ખુશખુશાલ રાજકોટની નામાંકીત ચાણકય વિદ્યામંદિર દ્વારા બાળકોની જીજ્ઞાસાવૃતિ અને સ્કીલ ખીલે તે માટે પીપીટી…
સરધાર, હલેન્ડા, રાજસમઢીયાળા, ચાંદલી અને લોધીકાના પાંચ તળાવો ૩૫ લાખના ખર્ચે ઉંડા ઉતારવાની મળી મંજુરી રાજકોટ અને લોધીકા તાલુકાના ભાજપના આગેવાનો તા ખેડૂત અગ્રણીઓ દ્વારા તળાવોને…
ચંપકનગર સાર્વજનિક ગણેશ ઉત્સવ આયોજીત લગ્નોત્સવનો વિવિધ જ્ઞાતિજનોએ લીધો લાભ ચંપકનગર સાર્વજનિક ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા સર્વધર્મ-સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન સમિતિનાં સંયુકત ઉપક્રમે સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવ યોજાયો…
શ્રીમદ રાજચંદ્રજીની ૧૫૦મી જન્મ જયંતિ નિમિતે હેમુ ગઢવી હોલ ખાતે નાટક યોજાયું: કણાર્ટકના રાજયપાલ વજુભાઇ વાળા સહીત અનેક મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિ શ્રીમદ્દ રાજચંદ્રજીના ૧૧૬માં નિર્વાણ દિન…
વર્ષે દોઢ કરોડ ‚પિયાના માતબર ખર્ચને પહોંચી વળવા પાંજરાપોળ આર્થિક સંકટમાં: અબોલ જીવોને બચાવી લેવા દર્દભરી અપીલ લખતર પાંજરાપોળ સંસ્થા લગભગ ૧૨૬ વર્ષ જુની જીવદયાના કાર્યો…
રાજકોટ સાયકલ કલબ અને રોટરી મીડટાઉન લાયબ્રેરીના સંયુકત ઉપક્રમે રાજકોટથી જામનગર સાયકલીંગ ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતુ. ખોડલધામમાં નરેશ પટેલે લીલીઝંડી ફરકાવીને ઈવેન્ટનો પ્રારંભ કર્યો હતો.…
આજરોજ સવારે યુનિવર્સિટી રોડ પર પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીના પુતળા પાસેી કોંગ્રેસ દ્વારા સત્યાગ્રહ સંઘર્ષ શતાબ્દી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રિયદર્શની ઈન્દિરાજીની જન્મ શતાબ્દી વર્ષની…
જીલ્લા પંચાયત કારોબારી સમીતીના બેઠક તા. ૧૫-૪ નેશનિવારના રોજ ૧૧.૩૦ કલાકે જીલ્લા પંચાયત મીટીંગ હોલમાં અઘ્યક્ષ અર્જુનભાઇ ખાટરીયાના અઘ્યક્ષ સ્થાને મળેલ એજન્ડા મુજબ જીલ્લાના રોડ રસ્તાનું…
આયુર્વેદ જગતમાં મહત્વપૂર્ણ ઉપલબ્ધીઓની સાથે અગ્રીમ કંપની બના લેબ્સ પ્રા.લી. એ પ૦ વર્ષોનો ચુનોતીપૂર્ણ સફર સફળતાપૂર્વક સંપન્ન કર્યો છે. ગુજરાત રાજયની ગણીગાંઠી ગૌરવશાળી કંપનીઓમાં અગ્રેસર રહેનાર…