આજરોજ સવારે યુનિવર્સિટી રોડ પર પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીના પુતળા પાસેી કોંગ્રેસ દ્વારા સત્યાગ્રહ સંઘર્ષ શતાબ્દી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રિયદર્શની ઈન્દિરાજીની જન્મ શતાબ્દી વર્ષની…
rajkot
જીલ્લા પંચાયત કારોબારી સમીતીના બેઠક તા. ૧૫-૪ નેશનિવારના રોજ ૧૧.૩૦ કલાકે જીલ્લા પંચાયત મીટીંગ હોલમાં અઘ્યક્ષ અર્જુનભાઇ ખાટરીયાના અઘ્યક્ષ સ્થાને મળેલ એજન્ડા મુજબ જીલ્લાના રોડ રસ્તાનું…
આયુર્વેદ જગતમાં મહત્વપૂર્ણ ઉપલબ્ધીઓની સાથે અગ્રીમ કંપની બના લેબ્સ પ્રા.લી. એ પ૦ વર્ષોનો ચુનોતીપૂર્ણ સફર સફળતાપૂર્વક સંપન્ન કર્યો છે. ગુજરાત રાજયની ગણીગાંઠી ગૌરવશાળી કંપનીઓમાં અગ્રેસર રહેનાર…
શોભાયાત્રા, મહાપ્રસાદ અને સંતવાણી સહિતના કાર્યક્રમો મોચી સમાજના આગેવાનો ‘અબતક’ની મુલાકાતે રાધેશ્યામ ગૌશાળા, સર્વે મોચી સમાજ દ્વારા આગામી તા.૧૮ને મંગળવારે ગાંધીગ્રામની ધાર ઉપર, પાણીના ટાંકા પાસે,…
પીપીટી પ્રેઝેન્ટેશન દ્વારા બાળકોમાં રહેલી શુષુપ્ત શકિતોઓને ખિલવવાનો અનેરો પ્રયાસ ગુજરાતમા: શાળા કક્ષાએ કરેલ પ્રથમ નવતર પ્રયોગ પીપીટી પ્રેઝન્ટેશન કાર્યક્રમ યોજીને બાળકોમાં રહેલી શુષુપ્ત શકિતઓને ખીલવવાનો…
રાજકોટ: ગુડ ફ્રાઈડે નીમીતે ગઈકાલે ક્રાઈસ્ટ હોસ્પિટલ દ્વારા પ્રેમ મંદિરી ક્રીસ્ટલ મોલ સુધી રેલી નીકળી હતી. જેમાં બહોળી સંખ્યામાં ખ્રિસ્તી લોકો હાજર રહ્યાં હતા. પ્રેમ મંદિરના…
તંદુરસ્ત વાતાવરણ નહીં બને ત્યાં સુધી સભાગૃહમાં પ્રેક્ષક ગેલેરીમાં લોકોને પ્રવેશ નહીં અપાય: વિપક્ષી નેતાને મેયરે રોકડુ પરખાવ્યું રાજકોટ મહાનગરપાલિકામાં આગામી ૧૮મી એપ્રીલના રોજ મળનારી જનરલ…
વી.વી.પી. ઈજનેરી કોલેજ દ્વારા ધોરણ ૧૧ અને ૧૨ (સાયન્સ)ના વિર્દ્યાીઓ તા વાલીઓને એન્જીનીયરીંગની વિવિધ વિદ્યાશાખાઓ વિશે લાઈવ પ્રોજેકટ દ્વારા માર્ગદર્શન આપવાના ઉમદા સામાજિક હેતુસર આજરોજી આયોજીત…
સ્વાઈન ફલુનો કોઈ કેસ નોંધાય તો આરોગ્ય વિભાગ દ્વારા માત્ર ૧ કલાકમાં દર્દીને ઘરે જઈને ઘરમાં અન્ય સભ્યોની તપાસ કરવામાં આવે છે સૌરાષ્ટ્રમાં ઉનાળામાં પણ સ્વાઈન…
પુષ્કળ પ્રમાણમાં પાણી, ફ્રુટ જયુસ, નાળીયેરનું તેલ અને ૩૦થી ૩૫ એસ્પીયરનું સનસ્ક્રીન ત્વચાને આપશે રાહત ઉનાળાનાં મધ્યમાં તાપમાનનો પારો ૪૫ ડીગ્રી નજીક પહોચી જતા લોકો ત્રાહીમામ…