માતા-પિતા અને શિક્ષકની વિર્દ્યાી પાસેી વધુ માર્કસ મેળવવાની અપેક્ષાઓ ધકેલે છે વિર્દ્યાીને તણાવમાં પરીક્ષાનો સમય આવતા જ વિર્દ્યાીઓ ચિંતિત ઈ જાય છે. તેમાં પણ આજના સમયમાં…
rajkot
ડે.મેયર ડો. દર્શિતાબેન શાહ ઉપસ્થિત રહ્યા: ૧૧ દીકરીઓને ૨૯ હજાર થીર લાખ સુધીના કરિયાવરની ભેટ અપાઇ રાજકોટના મેટોડા ખાતે આવેલી ગોપાલ સ્નેકસ પ્રા. લી.નો વાર્ષિક મહોત્સવ…
રાજકોટ ડીવીઝનની બસો એક વર્ષમાં ૭.૪૭ લાખ કિ.મી. દોડી: ડીઝલ ખર્ચમાં પણ ૧૦.૩૧ કરોડનો વધારો રાજકોટ એસ.ટી. ડિવિઝનને છેલ્લા એક વર્ષમાં ઢગલાબંધ નવી બસો મળી છે.…
રાજકોટમાં આજે મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણી નવા રેસકોર્સનું ખાતમુહૂર્ત અને ઓવરબ્રિજનું લોકાર્પણ કરશે. આ ઉપરાંત આમ્રપાલી ફાટક પાસે પં.દીનદયાલ જન ઔષધિ કેન્દ્રનું ઉદઘાટન કરશે, વેજા ગામમાં શૈક્ષણિક…
સફાઈ કામદારો સામેની અથડામણમાં ડીવાયએસપી સહિત ૩ પોલીસ જવાનો ઘાયલ ધ્રાંગધ્રા સફાઇકામદારો દ્વારા પોતાને કાયમી કરવાના પ્રશ્ને ગઇકાલે હાઇવે પર ચક્કાજામ કરાયો હતો જેમા ોડા…
રાજકોટના પ્રમુખ અને મહામંત્રીને અપાશે સ્થાન: વી.પી.વૈષ્ણવ રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સમાં જે ચૂંટણી યોજાવાની હતી તે હવે નહીં યોજાય. કારણકે એકમાત્ર બિનહરીફ ઉમેદવાર રાજુ જુંજાએ પોતાનું…
સફળ સંમેલન કરી ભાજપની લોકશાહી વિરોધી પ્રવૃત્તિને જવાબ અપાયો: રાજભા ઝાલા સ્ટેન્ડીગ કમીટીના પૂર્વ ચેરમેન અને ક્ષત્રીય અગ્રણી રાજભા ઝાલાના જણાવ્યા મુજબ વોર્ડ નં.ર ના ક્ષત્રીય…
સેન મેરેજ બ્યુરો દ્વારા શનિવારે સવારે ૯ કલાકે રાજકોટ મહાનગરપાલીકા કોમ્યુનીટી હોલ યુનિટ નં.૧, બોલબાલા માર્ગ, આનંદનગર પાસે ઓનલાઇન વેબસાઇટનું ઓપનીંગ તથા યુવા મેળાનું આયોજન કરવામાં…
રાજકોટ સેન્ટ્રલ એસ.ટી.બસ સ્ટેન્ડની કાયાપલટ દરમિયાન માધાપર, વાવડી અને શાસ્ત્રીમેદાનની જગ્યા હંગામી ધોરણે નકકી છેલ્લા ઘણા સમયથી રાજકોટના સેન્ટ્રલ એસ.ટી.બસ સ્ટેન્ડના સ્થળાંતરની ચર્ચા થઈ રહી હતી…
ડો.આંબેડકરની ૧૨૬મી જન્મજયંતિ અને ભીમા કોરેગાવ ક્રાંતિ સંઘર્ષના ૨૦૦ વર્ષ નિમિતે ડો.આંબેડકરની વિચારધારાનો પ્રચાર-પ્રસાર વિશ્ર્વ રત્ન ડો.બાબા સાહેબ આંબેડકરની ૧૨૬મી જન્મજયંતિ અને ભીમા કોરેગાંવના ક્રાંતિ સંઘર્ષના…