ડો.આંબેડકરની ૧૨૬મી જન્મજયંતિ અને ભીમા કોરેગાવ ક્રાંતિ સંઘર્ષના ૨૦૦ વર્ષ નિમિતે ડો.આંબેડકરની વિચારધારાનો પ્રચાર-પ્રસાર વિશ્ર્વ રત્ન ડો.બાબા સાહેબ આંબેડકરની ૧૨૬મી જન્મજયંતિ અને ભીમા કોરેગાંવના ક્રાંતિ સંઘર્ષના…
rajkot
રૂ. ૨૦૭.૨૧ લાખના નફાની ખુશાલીમાં તમામ ધિરાણનાં વ્યાજદરમાં ૨%નો ધરખમ ઘટાડો: યતીશભાઈ દેસાઈ . ૨૦૭.૨૧ લાખના નફાની ખુશાલીમાં સહુને સાથે રાખવા છે, સહુને આનંદિત કરતા જણાવું…
ગુજરાતમાં આદિવાસી વિસ્તારમાં તેમજ રાજકોટ જીલ્લામાં કોંગ્રેસનું સંગઠ્ઠન અને કોંગ્રેસની વિચારધારા જળવાઇ રહે તે બદલ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ એસ.ટી. સેલ (આદિવાસી ડિપાર્ટમેન્ટ) દ્વારા રાજકોટ જીલ્લાના…
સૌરાષ્ટ્ર હાઈસ્કુલની અનોખી પહેલ: શિક્ષણ જગત સો સંકળાયેલ તજજ્ઞોની બનાવી કમીટી શિક્ષણ અતી ખર્ચાળ બનતું જાય છે, તેને પહોંચી વળવું ઘણું મુશ્કેલ છે, પરિણામ સ્વ‚પ ખરા…
કચ્છી મહેશ્ર્વરી સમાજ દ્વારા ૧૯મીએ મહાપુજા સહીતના આયોજનો કચ્છી મહેશ્ર્વરી મેઘવાળ સમાજના મુન્દ્રા પાસેના બારાઇ ગામના ૮૫ વર્ષના ધર્મગુ‚ વેલજીભાઇ મેઘજીભાઇ મતિયાની દેહત્યાગની જાહેરાત સત્ય ઠરી…
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં લો ગ્રેજયુએટ સેનેટ સામ્ય તરીકે કપીલભાઈ જયદેવભાઈ શુકલા વિજયી યા છે. તેઓને ૨૮૯ મતમાંી ૨૩૮ મત મળ્યા હતા. ‘અબતક’ સોની મુલાકાતમાં કપીલભાઈએ કહ્યું હતું…
લોકશાહીમાં લોક ડાયરાઓનું મહત્વએ સમયે એ હતું કે, જેના માઘ્યમથી લોક જાગૃતિ લાવવાનું અને હસવાનું હતું એજ રીતે લોકશાહીમાં લોક જાગરણનું કામ લોકડાયરા દ્વારા થાય તેવા…
ઉનાળાની શ‚આત થતાં જ રોગચાળાના પ્રમાણમાં વધારો નોંધાયો છે. હાલમાં લોકોમાં પાણીજન્ય રોગોનું પ્રમાણ સૌથી વધુ નોંધાઇ રહ્યું છે. સીવીલ હોસ્પિટલમાં પાણીજન્ય રોગોનાં દર્દીઓની સંખ્યામાં વધારો…
સેનીટેશન ચેરમેન આશિષ વાગડિયા માફી માગે તેવી માંગણી સો કોંગી કોર્પોરેટરોએ ભારે હંગામો મચાવ્યો: મેયર ચેમ્બરમાં ઝપાઝપી: સમીતી ચેરમેનોની નંબર પ્લેટનો કચ્ચરઘાણ રાજકોટ મહાનગરપાલિકામાં આજે મળેલી…
પ્રજાને સીધી અસર કરતા પ્રશ્ર્નોની ચર્ચા કરવાના બદલે ભાજપ અને કોંગ્રેસના કોર્પોરેટરોનું તોફાની નિશાળીયા જેવું પ્રદર્શન: સામ-સામે આક્ષેપબાજી સો સભાગૃહમાં બેનરો ફરકાવ્યા રાજકોટ મહાનગરપાલિકામાં આજે સવારે…