૧૯૪૦ થી ૨૦૧૭ સુધીના નવા જૂના ગીતોની રંગત જામશે રાજકોટ મહાનગરપાલીકા દ્વારા શહેરની કલા પ્રેમી જનતા માટે ૧લી મે ના રોજ ગુજરાત રાજય સ્થાપના દિન નિમિતે…
rajkot
રાજકોટ, ભાવનગર, જૂનાગઢ અને જામનગર મહાનગરપાલિકાના પદાધિકારીઓ અને અધિકારીઓ માટે ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડનો સેમિનાર ગુજરાત મ્યુનીસીપલ ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરીની અધ્યક્ષતામાં તેમજ રાજકોટ, ભાવનગર,…
રવિન્દ્ર જાડેજા, ચેતેશ્ર્વર પુજારા સહિતના રણજીના તમામ ખેલાડીઓ રાજકોટથી ખરીદેલા બેટ ઉપયોગ કરે છે: ‚રુ૧૫૦ થી ૩૩ હજાર સુધીના બેટ ઉપલબ્ધ બેટનું મોટાપાયે ઉત્પાદન હિમાચલ, જલંધર…
ભુપગઢની ગોપીનાથજી ગૌશાળાનું સતત પાંચમાં વર્ષે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું સફળ આયોજન: ટુર્નામેન્ટ દરમીયાન બચેલી રકમ ગૌશાળાની ૨૦૦ થી વધુ નિરાધાર ગાયોના નિભાવ અને ઘાસચારા ભપગઢ ગામે…
રાજકોટમાં પાંચમાં પં. દીનદયાળ જનઔષધિ કેન્દ્રનું મુખ્યમંત્રીના હસ્તે ઉદ્દઘાટન દર્દીઓ માટે આશીર્વાદરૂપ સાબિત ઇ રહેલા પંડિત દીનદયાળ જનઔષધિ કેન્દ્ર એટલે કે જેનરિક દવાના સ્ટોરનો રાજકોટ શહેરમાં…
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનાં હસ્તે રાજકોટનાં વેજાગામ પાસે એકેડમીક હાઇટસ પબ્લીક શાળાનું ઉદઘાટન આપણા ગુજરાતનાં પુર્વ મુખ્યમંત્રી અને હાલનાં દેશનાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની નેમ છે કે આપણા…
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં હાલ પરિક્ષાનો માહોલ ચાલી રહ્યો છે. ત્યારથી આજથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ૧૧૧૮૮ વિદ્યાર્થીઓની પરિક્ષાનો પ્રારંભ શાંતિપૂર્વક થયો છે. સૌરાષ્ટ્રની તમામ કોલેજો જે સૌ.યુનિવર્સિટીને સંલગ્ન છે.…
ચકલી કદમાં ભલે નાનકડું પંખી હોય પણ તેની વિશેષતાઓ ઘણી મોટી છે. નાનું કદ ધરાવતા આ પંખીએ વિશ્વના નકશા માંી લુપ્ત તું જાય છે ચકલી લુપ્ત…
શહેરની નામાંકિત કોલેજ હરિવંદનામાં ફિઝીયોથેરાપી સેન્ટરનું લોકાર્પણ: સતિષભાઈ મહેતા સહિતના મહાનુભાવોની ઉપસ્થિત ‘અબતક’ મીડિયા હાઉસના સુપ્રીમો સતિષભાઈ મહેતા સાથે પારિવારિક ધરોબો ધરાવતા ગુજરાતનાં લોકપ્રિય મુખ્યમંત્રી વિજયભાઈ…
લાભુભાઈ ખિમાણીયા અને નિતીનભાઈ ભારદ્વાજની મધ્યસ્થિ વિવાદ પર પૂર્ણ વિરામ આશિષ વાગડિયા અને આહિર સમાજના અગ્રણીઓ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે રાજકોટ મહાપાલિકામાં ગઈકાલે જનરલ બોર્ડની બેઠક બાદ…