ભૂતપૂર્વ વિઘાર્થીઓ માટે ગેટ ટુ ગેધર બાળકો માટે ફનફેર સહિતના આયોજનની વિગતો આપવા શાળાના શિક્ષીકા ભાવનાબેન જોશી અબતકની શુભેચ્છા મુલાકાતે જગદગુરુ પ્રાથમીક શાળા દ્વારા આવતીકાલથી બે…
rajkot
રાજબબ્બર, શંકરસિંહ વાઘેલા સહિતના ઉપસ્થિત રહેશે લાખોની સંખ્યા ધરાવતાં સોના ચાંદી કામ સાથે સંકળાયેલ સુવર્ણકારોમાં એકતા સંગઠન વધુ મજબુત બને, ધંધા વેપારનો વિકાસ થાય તે અંગે…
ડિટેઈલ પ્રોજેકટ રિપોર્ટ તૈયાર કરવાની કામગીરી ટાટા ક્ધસલ્ટન્સી એન્જિનીયર્સને સોંપાઈ રાજકોટ મહાપાલિકા દ્વારા વોર્ડ નં.-૧રમાં સમાવિષ્ટ વાવડી વિસ્તાારનો પીવાના પાણીનો પ્રશ્ન હલ કરવા માટે રૂ. ૩૯…
૬૦૦ કિલો કેરી, ૩૦૦ કિલો ચીકુ અને ૮ કિલો કાર્બાઈડનો નાશ: ૫ વેપારીઓ ઝપટે જનઆરોગ્ય માટે અતિ જોખમી એવા કેલ્શીયમ કાર્બાઈડથી કેરી સહિતના ફળો પકાવતા વેપારીઓને…
સુરત ખાતે દિવ્યાંગોને ટ્રાયસિકલ તથા વ્હીલચેર સાધન સહાય વિતરણ કાર્યક્રમ યોજાયો મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું હતું કે, દિવ્યાંગ ભાઇઓ- બહેનોમાં ભગવાને એકાદ અંગોની ખામી આપી છે.…
પત્રકાર પરિષદમાં માહિતી આપતા સ્કૂલના સંચાલકો રાજકોટમાં ધી વેસ્ટવુડ સ્કૂલનું શાનદાર ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આવતી કાલે ટીવી સિરિયલના કલાકાર બાલવીર શાળાના મહેમાન બનશે. પત્રકાર પરિષદમાં…
વિશ્ર્વ વારસા દિવસની ઉજવણી બાદ તુરંત જ અમૂલ્ય વિરાસતને તાળા મારવાના નિર્ણયથી ગાંધીવાદીઓ ખફા વિશ્ર્વ વારસા દિવસની ઉજવણી કર્યા બાદ તરત જ ગાંધીજી જયાં ભણ્યા તે…
ટીપી સ્કીમ નં.૫ અને ૨૩ના અનામત પ્લોટ પર ખડકાયેલા ગેરકાયદે દબાણો દુર કરવા હાથ ધરાયું ડિમોલીશન રાજકોટ મહાનગરપાલિકાની ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા આજે શહેરના વોર્ડ નં.૩…
વેસ્ટ ઝોન કચેરીએ પાણી પ્રશ્ર્ને રજુઅત વેળાએ કરેલી માથાકૂટનો વોર્ડ નં.૧૭નાં નગરસેવક સામે ગુનો નોંધાયો તો શહેરના સામાકાંઠે આવેલી મહાપાલીકાની વેસ્ટ ઝોન કચેરીમાં પાણી પ્રશ્ર્ને રજુઆત…
યુનિવર્સિટીની લેબોરેટરીમાં કરાયેલુ આ સંશોધન વિશ્ર્વ પ્રતિષ્ઠિત સામાયિક એકટા મટિરીયામાં પ્રસિદ્ધ: મટિરિયલ્સમાંથી ડિવાઇસીઝ બનાવી નવા પ્રકારના સેન્સરો બનાવાશે સૌરાષ્ટ્ર યુનિવસીર્ટીના ભૌતિક શાસ્ત્ર ભવનના સંશોધકોએ અનેરિ સિઘ્ધી…