પોલીસ ચોકકસ જ્ઞાતિના લોકોને છાવરતી હોવાના આક્ષેપ: અલ્પેશ ઠાકોરની આગેવાનીમાં ગૃહમંત્રીને અપાશે આવેદન હળવદના સૌવથી મોટા ગણાતા માથક ગામમાં તાજેતરમાં સામાન્ય બાબતે સશસ્ત્ર હુમલો કરી મુસ્લીમ…
rajkot
છેલ્લા ત્રણ વર્ષથી સતત આગાહી સાચી પડી રહી છે ટંકારાના યતિ સુંદરજી મા.સા.ના હસ્તે લીખીત, સાઠી સવંતના ઉતારા દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી આવના‚ વર્ષ કેવું રહેશે…
૬મેના રોજ રજત જયંતિ મહોત્સવ ઉજવાશે. સિદસર ખાતે બિરાજતા કડવા પાટીદારોના કુળદેવી ઉમિયા માતાજીના મંદિરના આંગણે શ્રીમદ ભાગવત જ્ઞાનયજ્ઞ રવિવારના રોજ શુભારંભ કરવામાં આવ્યો હતો. આ…
રાજુ જશાણી અને સુનિલ જશાણી નામના વેપારી કેરી અને ચિકુ પકાવવા માટે કેલ્શીયમ કાર્બાઈડનો ઉપયોગ કરતા હોવાનું કારસ્તાન પકડાયું રાજયભરમાં કેલ્શીયમ કાર્બાઈડ સહિતના ઝેરી કેમીકલની મદદી…
ગાંધીજી જે સ્કૂલમાં ભણ્યા તે આલ્ફેડ હાઈસ્કૂલ કાયમી બંધ ગાંધીપ્રેમીઓ ‘બાપુ’ની અમૂલ્ય વિરાસતને ન બચાવી શકયા આલ્ફેડ હાઈસ્કૂલના ૧૫૦ વિદ્યાર્થીઓને એલસી આપી દેવાયા: શિક્ષકો સહિતના સ્ટાફને…
શેઠ ઉપાશ્રયના પ્રાંગણેગોંડલ સંપ્રદાયના ગાદીપતિ પૂ. ગિ૨ીશમુનિજીમહા૨ાજના જન્મદિનનિમિતેગુજ૨ાત૨ત્ન પૂ. સુશાંતમુનિમહા૨ાજ સાહેબ તા પૂ. સન્મતિશિશુ પૂ. સુનિતાબાઈ મહાસતીજી તા પૂ. શ્ર્વેતાંસીબાઈ મહાસતીજીની નિશ્રામાં સ્તવન સોના પ્રશ્ર્નોત૨ી નો…
ફી નિયમનના કાયદાની અમલવારી મુદે શાળા સંચાલકો સાથે બેઠક યોજતા ડીઈઓ: સરકારના નિયમનું પાલન કરવા શાળા સંચાલકો સહમત રાજકોટના ઈન્ચાર્જ ડીઈઓ આર.સી.પટેલે શાળા સંચાલક મંડળની બોલાયેલી…
ગુજરાત રાજય સ્થાપના દિન નિમિતે ‘ગાતા રહે મેરા દિલ’ શાનદાર સંગીત સંઘ્યાનું કોર્પોરેશન દ્વારા આયોજન: કલાકારો ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે રાજકોટ મહાનગરપાલીકા દ્વારા વર્ષભર જુદા જુદા અનેકવિધ…
છેલ્લા દિવસના નિર્માતાએ કરી પ્રોજેકટની જાહેરાત: ફિલ્મના કલાકારોની ટીમ ‘અબતક’ના આંગણે અતિ સફળ ગુજરાતી ફિલ્મ ‘છેલ્લો દિવસ’નાં નિર્માતાઓ, બેલ્વેડર ફિલ્મ્સે આગામી ફિલ્મ ‘કરસનદાસ-પે એન્ડ યુઝ’ માટે…
સમસ્ત વ્યાસ જ્ઞાતી સમૂહ લગ્ન સમિતિનું આયોજન: ૧૪ યુગલો લગ્નગ્રંીી જોડાશે: ૭ બટુકો યજ્ઞોપવિત ધારણ કરશે સમસ્ત વ્યાસ, નાયક, ભોજક જ્ઞાતિ સમૂહ લગ્ન સમીતી (જૂની) દ્વારા…