rajkot

rajkot

કેન્દ્ર સરકાર અને રાજય સરકારનાં અધિકારીઓ અને કર્મચારીઓની નિવૃતિની વયમર્યાદા એક સમાન કરવી જરૂરી રાજય સરકાર અને કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને અધિકારીઓની નિવૃતિની વયમર્યાદા અલગ-અલગ છે.…

rajkot

મુખ્યમંત્રી રૂપાણીના હસ્તે થશે પ્રારંભ: ભીમ એપ, પેટીએમ અને અન્ય કેશલેશ સુવિધાથી ચાની ખરીદી કરી શકાશે રાજકોટની જાણીતી અને સૌની માનીતી અને સૌરાષ્ટ્રમાં જેમની એક આગવી…

rajkot | rmc

મહાપાલિકાના તત્કાલીન મ્યુનિ.કમિશનર ડો.દિનેશ બ્રહ્મભટ્ટે રાજકોટને ફલેગ સીટી બનાવવાનું સપનું જોયું હતું. વર્ષો બાદ તેઓનું આ સપનું સાકાર ાય તેવું લાગી રહ્યું છે. શહેરના ઢેબર રોડ…

rajkot

અમૃતમય કથાના શ્રવણ, પૂજન તથા મહાપ્રસાદનો લાભ લેવા જાહેર જનતાને આમંત્રણ: અનેકવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે રાજકોટમાં આવેલ પંચનાથ મહાદેવ સાર્વજનિક ટ્રસ્ટના ઉપક્રમે પંચનાથ સાર્વજનિક…

rajkot | rmc

પહેલા વેરો ભરપાઈ કરો પછી અમારી પાસે આવજો સુપ્રીમ કોર્ટનો કોર્પોરેશનની તરફેણમાં ચુકાદો: શહેરમાં અલગ અલગ મોબાઈલ કંપનીઓએ ૪૩૨ ટાવરના વેરા પેટે ૧૦ વર્ષમાં ફદીયુ પણ…

jetpur | local

જેતપુરના જુનાગઢ રોડ સ્વામીનારાયણ મંદીર પાછળ આવેલ વંદના ડ્રાઇગ પ્રીન્ટીંગ વર્કસ વીઠ્ઠલભાઇ પાઘડારની માલીકીના પુનમ પ્રીન્ટીંગ વર્કસ નામના કારખાનામાં ઓચીંતી આગ લાગતા લાખો ‚પિયાની નુકશાની આગ…

rajkot

સહજાનંદ સ્વામી ગૂ‚કુલ-વંથલી (સોરઠ) સંકલિત રાજકોટ ખાતે આવેલ સ્વામિનારાયણ મંદિર ઉદયનગર ખાતે મંદિરમાં પાટોત્સવના પાવન પ્રસંગે શાસ્ત્રી વ્રજવલ્લભસ્વામીના નેજા હેઠળ વિવિધ કાર્યક્રમોની રંગેચંગે ઉજવણી કરવામાં આવી…

rajkot

ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં અનેક બેન્કો ખુલવાથી ઓટોમેશન આપવા છતા હજારો કર્મચારીઓની જરૂર રહેવાની હોવાનો બેકિંગ સેકટરનો મત આજના સમયમાં રોજગારી ક્ષેત્રે જેમ વ્યકિતનો સૌથી મોટો…

rajkot | rmc

બીજા તબકકામાં વોર્ડ વાઈઝ સેવા સેતુ કાર્યક્રમ યોજાશે રાજકોટ મહાનગરપાલિકા દ્વ્રારા તમામ વોર્ડમાં સેવાસેતુ કાર્યક્રમ યોજવામાં આવેલ સરકારી યોજનાઓના લાભ લેવામાં બાકી રહેલ લોકો માટે રાજય…

vijay rupani | rajkot

મુખ્યમંત્રી રૂપાણી તથા કેન્દ્રીય આરોગ્ય મંત્રી નડ્ડાના હસ્તે થશે ખાતમૂહૂર્ત: રકતપિતની રસી તેમજ મેલેરીયા મુકત ગુજરાત અભિયાનનો શુભારંભ, ઈન્ટર્ની હોસ્ટેલ અને ગર્લ્સ હોસ્ટેલનું લોકાર્પણ સીવીલ હોસ્પિટલના…