મુખ્યમંત્રીએ કહ્યું ગુજરાતની સુરક્ષા-શાંતિ માટે અસામાજિક તત્વો સદાય ફફડતા રહે તે માટે પોલીસે લાલ આંખ રાખવી જરૂરી રાજય સરકારની સુખ સમૃધ્ધિ સદાય વિકાસશીલ બની રહે તે…
rajkot
રાજકોટમાં પ્રધાનમંત્રી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના અંતર્ગત રૂ. ૧૫૦ કરોડના ખર્ચી નિર્માણ પામનારી સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલનુ ભૂમિપૂજન કરતા મુખ્યમંત્રી તા કેન્દ્રીય આરોગ્યમંત્રી જે.પી.નઢ્ઢા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ કેન્દ્ર…
માત્ર બે ટાઇમ જમવાનું આશ્રય મળે તે ભરણ પોષણ માટે પુરતુ નથી: પરંતુ માનવીને માનવ તરીકેનું મુલ્યાંકન અગત્યનું: ફેમીલી કોર્ટ શહેરના કાલાવડ રોડ પર ગુંજન વાટીકામાં…
કાટોળીયા પરીવાર દ્વારા કાલે વિજયભાઇ રૂપાણી ઘી તુલા કરવાનો ભવ્ય કાર્યક્રમ જીતુભાઇ મનુભાઇ કાટોળીયા પરીવાર દ્વારા આવતીકાલે રાત્રે ૮ કલાકે કનૈયા ચોક રૈયારોડ ખાતે આવેલા મેલડીમાં…
બ્રહ્મસેતુ ફાઉન્ડેશન તથા બજરંગ મિત્ર મંડળના સંયુકત ઉપક્રમે આવતીકાલે શહેરના બજરંગવાળી વિસ્તારમાં શાળા નં.૫૯ ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. સવારે ૯ કલાકે ભારત…
૨૨માં નિ:શુલ્ક કેમ્પમાં ૪૭ જેટલા ક્રિકેટના કોચ, નામાંકિત ડોકટરોની માનદ સેવાઓ અને સ્ટેટ પેનલ અમ્પાયરો ઉપલબ્ધ આખું વર્ષ અભ્યાસમાં મગ્ન બાળકોને વેકેશન પડે ને કંઇક નવું…
અલ્તાફને મુંબઈ લઈ જનાર જાવીદને ઉઠાવી લેતી એટીએસ આઈએસઆઈના સંપર્કમાં દક્ષિણ ગુજરાતના યુવાનો: તપાસનો ધમધમાટ બે દિવસ પૂર્વે યુ.પી.ના ફૈઝાબાદ ખાતેી આઈએસઆઈના એજન્ટને ઝડપી લીધાને પગલે…
ભૌતિક શાસ્ત્ર ભવનના સંશોધકોએ વિશ્ર્વનો સૌપ્રથમ ‘સોલાર સેલ’ બનાવ્યો: કાર્બન અને ટમેટાના મિશ્રણથી કાચની પ્લેટ પર સંપૂર્ણ સ્વદેશી ‘સોલાર સેલ’ બનાવતા સંશોધકો શોધ-સંશોધન થકી હંમેશા સૌરાષ્ટ્ર…
મહુવા ખાતે સંતવર્ય મોરારીબાપુની રામકથામાં ઉપસ્થિત રહી કથા શ્રવણ કરતા વિજયભાઈ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ મહુવા ખાતે યોજાયેલ સંતવર્ય મોરારીબાપુની રામકામાં ઉપસ્તિ રહી સંત શક્તિની પ્રેરણાી લોકોને…
અનાજ, કઠોળ તથા મસાલામાં મંદીનો માહોલ: સારા ચોમાસાની આશા જોઇ રહેલા ખેડૂતો હાલ અનાજ, કઠોર તથા મસાલામાં મંદી આવી છે જેના કારણે ખેડુતો નિરાશ થઇ રહ્યાં…