વીડિયો કોન્ફરન્સથી કેસનો ઝડપી નિકાલ અને ગંભીર ગુનાના આરોપીને કોર્ટમાં લઇ જવાનું જોખમ ટળશે ગંભીર ગુનામાં જેલ હવાલે થયેલા આરોપીની ટ્રાયલ દરમિયાન કોર્ટમાં લઇ જવા અને…
rajkot
૧૫ વર્ષ જૂના વાહનોને બંધ ન કરવા જોઈએ: હારિત ત્રિવેદી વર્ષમાં ઓછામાં ઓછા બે વખત શ્રીવર્ધન કનોરિયા કલકતાની ગલીઓમાં તેમની હસ્તિને જાહેરમાં દર્શાવવા માટે રેનોલ્ટ-એએકસ (૧૯૦૮)…
રાણીમાં ‚ડીમાની ધાર્મિક જગ્યા ખાતે સમૂહલગ્નમાં મુખ્યમંત્રી વિજયભાઇ ‚પાણીએ ભરવાડ સમાજના ૧૧૩ નવદંપતિઓને આશિર્વાદ પાઠવ્યા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજયમાં વસતા ભરવાડ સમાજને રાજય સરકારની તમામ પ્રકારની…
એસ.ટી.ડેપોમાં બુકિંગ વિન્ડોમાં ૧૯૦૬, ઈ-ટિકિટી ૪૬૮ અને મોબાઈલ બુકિંગી ૧૮ ટિકિટ એક જ દિવસમાં નોંધાઈ: રૂ. ૪.૧૦ લાખની આવક દેશભરમાં ડિજીટલ ઈન્ડિયા અને કેશલેસ વ્યવહારોને મોટાપાયે…
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરની આલ્ફ્રેડ હાઈસ્કુલ ખાતે ૧૫ કરોડના ખર્ચે મહાત્મા ગાંધી મ્યુઝીયમ બનાવવામાં આવશે. આગામી છ માસમાં મ્યુઝીયમનું કામ પૂર્ણ કરી દેવામાં આવશે તેમ આજે…
સુરક્ષા સેતુ સોસાયટી અને દલિત સેવા સંઘનું સંયુકત આયોજન જ્ઞાનના પ્રકાશપુંજ સમા ભગવાન તથા ગત ગૌતમ બુદ્ધના જીવનની ત્રણ મહત્વની ઘટનાઓ-જન્મજયંતી, બુદ્ધત્વપ્રાપ્તિ અને મહાપરિનિર્વાણ એક જ…
થેલેસેમીયા પીડીત બાળકોના લાભાર્થે અનેક પ્રવૃત્તિઓ કરતી વિવેકાનંદ યુથ કલબ દ્વારા આ વર્ષ થેલેસેમીયા નાબુદ વર્ષ તરીકે ઉજવાશે: કલબના કાર્યકરો અબતકની શુભેચ્છા મુલાકાતે સમગ્ર વિશ્ર્વમાં થેલેસેમીયાના…
સોનુ પારખવાની ક્ષમતા ધરાવતા સોની સમાજને બિરદાવતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજયમાં વસતા સોની સમાજની સોનું પારખવાની ક્ષમતાને બિરદાવી હતી અને ઉમેર્યુ હતું…
રાજકોટના હેમુ ગઢવી હોલ ખાતે નાયબ કલેકટર ડો. પી.એમ. ડોબરિયા લિખીત તન મની સાજા રહીએ પુસ્તકનું વિમોચન ખોડલધામ ટ્રસ્ટ, કાગવડના ચેરમેન નરેશભાઇ પટેલના હસ્તે યું હતું.…
મુખ્યમંત્રીએ દત્તક લીધેલા વોર્ડ નં.૯માં વિજયભાઇની ઘી તુલા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ધારાસભ્ય તરીકે દત્તક લીધેલા રાજકોટ મહાનગર પાલિકાના વોર્ડ નંબર નવમાં તેમની ઘી તુલા કરવામાં આવી…