તા.૧૦ થી ૧૪ સુધી યોજાનાર સેમિનારમાં યોગાચાર્ય યોગદર્શનદાસજીસ્વામી તથા યોગ સ્વ‚પદાસજી સ્વામી માર્ગદર્શન આપશે યોગ વડે તંદુરસ્ત શરીર અને તનાવમુકત પ્રફુલ્લિત મન કરવા માટે સ્વામીનારાયણ ગુરુકુલ…
rajkot
શહેરના તમામ વોર્ડમાં ૩૯૪૫૮ ઘરોની મુલાકાત ૧૨૭૨ ગપ્પી માછલી તથા ૩૮૨૩૦ પત્રિકાઓનું વિતરણ કરાયું મેલેરિયા મુક્ત ગુજરાત -૨૦૨૨ અભિયાનનો વિધિસર પ્રારંભ મુખ્યમંત્રી વિજયભાઇ રુપાણી,કેન્દ્રીય આરોગ્યમંત્રી જે.પી.નડ્ડા…
ઉચ્ચ શિક્ષણમાંથી સેમેસ્ટર પ્રા નાબુદ કરવા એબીવીપીની કુલપતિને રજૂઆત સેમેસ્ટર પ્રા શિક્ષણની ગુણવત્તા ઘટાડતી હોવાનું તજજ્ઞોનો અભિપ્રાય રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરના ઉચ્ચ શિક્ષણમાંી સેમેસ્ટર પ્રા નાબુદ કરવાનો…
આવતા વર્ષથી એક જ પ્રવેશ પરીક્ષા અમલી બને તો ગુજકેટની આ છેલ્લી પરીક્ષા: અઠવાડીયામાં જ પરિણામ પણ જાહેર કરી દેવાશે રાજ્યની એન્જિનિયરિંગ અને ડિપ્લોમા સહિત ફાર્મસીની…
કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી નિતિનભાઈ પટેલ, કલેકટર વિક્રાંત પાંડે, પ્રદેશ ભાજપ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી અને પદ્મશ્રી મયુર સેવાણી સહિતનાની પ્રેરક ઉપસ્થિતિ ડી.બી. પટેલ એજયુકેશન ટ્રસ્ટ-આટકોટ ખાતે સમસ્ત…
પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલૌતના હસ્તે પાંચ દિકરીઓની સાસુને અપાયુ હીરો પ્લેઝર સ્કુટર નુપુર ગ્રુપ દ્વારા કોઠારીયા સોલ્વન્ટની નારાયણ નગર પ્રાથમિક શાળા ખાતે સમુહ લગ્નોત્સવનું આયોજન કરવામાં…
યુવા ઉદ્યોગપતિ કલ્પેશભાઈ ગણાત્રા અને શૈલી ગણાત્રાનું નવુ સાહસ રાજકોટના સાહસીક યુવા ઉદ્યોગપતિ કલ્પેશભાઈ અશોકભાઈ ગણાત્રા તા શ્રીમતી શૈલી કલ્પેશભાઈ ગણાત્રાનું રાજકોટની જનતા માટે ક્રીઓસ કીચન્સ…
પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલૌત, ડો.મુકુંદ મહેતા અને ૧૪ લાફીંગ કલબના ક્ધવીનરોનું કરાયું સન્માન સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત તથા રાજકોટની લાફીંગ કલબ કમીટીના ઉપક્રમે અમદાવાદના પેથોલોજીસ્ટ અને…
વિસ્તારકના પ્રશિક્ષણ વર્ગની પૂર્વ તૈયારી માટેની પ્રદેશ કક્ષાની કાર્યશાળા ૧૩ મેના રોજ પ્રદેશ કાર્યાલય ખાતે યોજાશે પ્રદેશ ભાજપ કાર્યાલય-શ્રી કમલમ્ ખાતે રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી રામલાલજી, રાષ્ટ્રીય…
સીએમના કાર્યક્રમ નજીક મહિલાના હૃદયરોગથી મૃત્યુ થયાની જાણ થતા જ વિજયભાઈ મૃતકના પરિવારને સાંત્વના આપવાં પહોંચ્યા ગઈકાલનાં રોજ શિવપરાનાં કનૈયા ચોક ખાતે મુખ્યમંત્રીનાં એક કાર્યક્રમ સ્ળ…