ભાજપા કાર્યાલય ખાતે મેરાોન બેઠકોનો દોર: વિધાનસભાની ચૂંટણીમાં ૧૫૦ી વધુ બેઠકો જીતવાનો સંકલ્પ પ્રદેશ પ્રવક્તા ભરતભાઈ પંડયાએ જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી રામલાલજી, રાષ્ટ્રીય સહ…
rajkot
સ્વ.વનરાજગીરી મનહરગીરી ગોસ્વામીની પ્રથમ માસિક પૂણ્યતિથિ નિમિતે સ્વ.વનરાજગીરીને સ્વરાંજલી આપવા ભવ્ય સંતવાણીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્વરાંજલી કાર્યક્રમમાં ઓસમાણ મીર, વિષ્ણુપ્રસાદ દવે સહિતના કલાકારોએ…
ફી નિર્ધારણ માટેની ઝોનલ કમિટીમાં વાલીઓના પ્રતિનિધિનો સમાવેશ કરવા તેમજ રાજકોટમાં કાયમી ડીઈઓ મુકવા તા આગામી પાંચ વર્ષ સુધી ગુજરાતમાં નવી પ્રામિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓને…
ઈન્ડસ અને ટાવર વિઝને વેરા પેટે રૂ.૧૧.૮૮ કરોડ મહાપાલિકામાં જમા કરાવ્યા મોબાઈલ કંપનીઓએ શહેરમાં ખડકી દીધેલા મોબાઈલ ટાવરનો વેરો વસુલવા તાજેતરમાં સર્વોચ્ચ અદાલત દ્વારા મહાપાલિકાની તરફેણમાં…
નગરસેવકોને મળતી ગ્રાન્ટ પૈકી ૨૫ ટકા રકમનો ઉપયોગ ડસ્ટબીન ખરીદવા માટે કરવા મ્યુનિ.કમિશનરનો પરીપત્ર ભીનો અને સુકો કચરો અલગ અલગ ડસ્ટબીનમાં રાખવા માટે પ્રસિધ્ધ કરવામાં આવેલા…
વિલ્સન સ્પોર્ટસ એન્ડ સોશિયલ ગ્રૂપ દ્વારા સર્વજ્ઞાતીય સમૂહલગ્ન યોજાયા વિલ્સન સ્પોર્ટસ એન્ડ સોશ્યલ ગ્રુપ (ભગત ગ્રુપ) દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી કરણપરા ચોક ખાતે અનેકવિધ સેવાકીય અને…
૧૯ દિવસ સુધી ભુલકાઓને ૧૨૫ થી વધુ ગેઇમ રમવા મળશે ગુજરાતમાં પ્રથમ વખત એડવેન્ચર રાઇડનું આકર્ષણ આવતીકાલ તા.૧૦ને બુધવારથી ૧૫૦ ફુટ રીંગરોડ ઉપર સ્ટલીંગ હોસ્પિટલ પાસે…
કેન્ડલ, દાંડીયા, ગરબા અને સલાડ મેકિંગ તથા પેઈન્ટીંગ, ડ્રોઈંગ, યોગાની અપાશે તાલીમ રઘુવંશી પરિવાર મહિલા સમિતિ દ્વારા તા.૧૦ થી ૧૭ દરમિયાન રાષ્ટ્રીય શાળા સામે, શાળા નં.૧૧માં…
કાલાવડ રોડ વામ્બે આવાસની ઘટના: ૨૦ શખ્સો સામે ગુનો નોંધાયો: “ફોન નહીં કરતો સગાઈ તોડાવી નાખવાની આપી લુખ્ખાએ ધમકી શહેરમાં લુખ્ખાઓનું સામ્રાજય હોય તેમ આવાસ યોજનાના…
મુખ્યમંત્રી વિજયભાઇ ‚પાણી દ્વારા કોંગ્રેસ મુકત ગુજરાત બનાવવાના પ્રારંભ સ્વરુપે દિવ્યાબેન સગપરીયા, કિશોર સગપરીયા, સહીતના કોંગ્રેસના અગ્રણીઓને શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી, સાંસદ મોહનભાઇ કુંડલીયા, ગુજરાત…