‘અબતક’ના અહેવાલ બાદ વીજતંત્ર હરકતમાં આવી વાયર અને કોલ સરખા કરતા ઘાત ટળી જસદણના આટકોટ તુટેલા પોલના વિજ કેબલ બદલવાની વીજતંત્રની બેદરકારી અંગેના ‘અબતક’ના આ અહેવાલ…
rajkot
રાજકોટ શહેર જીલ્લા વાલી મહામંડળે આજરોજ ફી નિર્ધારણ સમીતીના અમલ માટેના સરકારી પ્રયત્નોની વાલીઓ અને વિઘાર્થીઓના હિતમાં સક્રિય બનાવવાના હેતુ માટે આજરોજ ત્રિકોણબાગ ખાતે સવારે ૧૦…
ગો.વા.યોગેશ હસમુખભાઈ ડાભીની દ્વિતીય પૂણ્યતિથિ નિમિતે રકતદાન કેમ્પનું આયોજન રાજકોટ સોરઠીયા દરજી જ્ઞાતિ ટ્રસ્ટ તથા ડાભી પરીવારના આર.એમ.સી. સ્ટાફ ગ્રુપ, મુરલીધર ગ્રુપ રામકૃષ્ણનગર સુર્યપ્રભાત શાખા દ્વારા…
ન્યારી ડેમની હાઈટ વધારવા, એકસપ્રેસ ફિડર લાઈન, ભગવતીપરા ઓવરબ્રિજ અને પીપીપી આવાસ યોજનાનું લોકાર્પણ: સીસીટીવી કેમેરા, ગાંધી મ્યુઝીયમ, સ્માર્ટ ઘર સહિતના પ્રોજેકટનું ખાતમુહૂર્ત કરાશે: આજીને નર્મદાના…
કલેકટર વિક્રાંત પાંડે, મ્યુનિસિપલ કમિશનર બંછાનીધી પાની, રેન્જ આઇજી ડી.એન.પટેલ, જોઇન્ટ પોલીસ કમિશનર ડી.એસ.ભટ્ટ, ડીસીપી એસ.બી.ઓડેદરા, પૂર્વ મંત્રી ગોવિંદભાઇ પટેલ, મેયર ડો.જૈમનભાઇ ઉપાધ્યાય, ડેપ્યુટી મેયર ડો.દર્શિતાબેન…
કોટડા સાંગાણી તાલુકા ભાજપની કારોબારી બેઠક સંપન્ન કોટડાસાંગાણી તાલુકા ભાજપાની કારોબારી બેઠક તાલુકા પ્રમુખ અરવિંદભાઇ સિંધવની અધયક્ષતામાં યોજાઇ હતી. રાજકોટ જીલ્લા ભાજપ મહામંત્રી ભાનુભાઇ મેતા તથા…
નિર્દોષ છોડી મુકયા છે તેવા લોકો સામે હવે ફરી કોર્ટમાં કેસ ચાલશે મેટ્રોકોર્ટમાં ૨૦૧૬માં જાહેરનામા ભંગની (આઇપીસીની કલમ ૧૮૮) હજારી વધુ ફરિયાદ કોર્ટે એક કોમન ઓર્ડર…
કાર્યક્રમની વિગતો આપવા આયોજકો ‘અબતક’ના આંગણે રઘુકુલ સોશ્યલ કલબ દ્વારા હસીને ઘર વસાવી દીધા હોય તેવા પરિવારોને હસાવવા માટે તા.૧૧ને ગુ‚વારે રાત્રે ૯:૦૦ કલાકે હોટલ મીન્ટ,…
૧૫૦ લગ્નોત્સુક રઘુવંશી ડોકટર્સ લેશે ભાગ: રઘુવંશી વેવિશાળ માહિતી કેન્દ્ર દ્વારા કરાયું આયોજન મનુભાઈ મીરાણી સંચાલીત રઘુવંશી વેવિશાળ માહિતી કેન્દ્ર દ્વારા ડોકટર સુનિલભાઈ પોપટના ર્આકિ સહયોગી…
પાંચ ધર્મના પ્રતિનિધિઓ દ્વારા બુઘ્ધવંદના ‘બુદ્ધવિચાર’ સેમિનાર સંપન્ન તથા ગત ફાઉન્ડેશનનો શુભારંભ ભગવાન ગૌતમ બુદ્ધના જન્મ, બુદ્ધત્વ પ્રાપ્તિ અને મહાપરિનિર્વાણ એ ત્રિવિધ પ્રસંગોનો સાક્ષી પુરતો દિવસ…