વિશ્ર્વભરમાં થયેલા સાયબર એટેકની અસર ભારતમાં પણ ફેલાઈ રહી છે. આ હુમલાને ખાળવા માટે નિષ્ણાંતો ખડે પગે છે. તો બીજી તરફ ગુજરાતના વિવિધ શહેરોમાં સરકારી કચેરીઓમાં…
rajkot
હનુભાઈ રાઠોડ નામનો શખ્સ સોયાબીન તેલ, મલાઈ અને વેજીટેબલ ઘીમાંથી બટર બનાવી ‚રૂ.૧૦૦માં કિલો લેખે વેંચતો હતો: ૫૦૦ કિલો બટરનો જથ્થો નાશ કરાયો : વૃંદાવન ડેરી…
સવારી વેરા વસુલાત સહિતની તમામ કામગીરીઓ ચાલુ: જીપીએસનો સોફટવેર ખરાબ તા જેસીબી અને ડમ્પરના પૈડાઓ એક કલાક થભી ગયા રેન્સમ વાયરસ અસર વિશ્ર્વના ૧૫૦ દેશો પર…
રાજકોટમાં ૮૦૬૮ પૈકી ૪૮૦૦ વિદ્યાર્થીઓને રાઈટ ટુ એજયુકેશન હેઠળ પ્રવેશ માટેના મેસેજ મળ્યા: મેસેજ નહીં આવેલા બાળકો જિલ્લા શિક્ષણાધિકારી કચેરીએ રજુઆત કરવા પહોંચ્યા રાજકોટમાં રાઈટ ટુ…
કમિશન વધારવાની કે અન્ય પ્રોત્સાહન વધારવાની માગણી નહીં સ્વીકારાય તો દુકાનદારોના પરવાના સીએમ કાર્યાલયમાં જમા કરાવી દેવાશે રાજકોટસહિત રાજયભરના રેશનિંગના દુકાનદારોના એસોસિએશન દ્વારા પડતર પ્રશ્નોનો ઉકેલ…
યુવકોને ફસાવતી મહિલા અને યુવક કારખાનેદારની હત્યામાં છુટી લૂંટ ચલાવી: મોબાઇલ લોકેશનના આધારે શાપર પોલીસે ચારેયને દબોચી લીધા: નોકરી મેળવવાના બહાને યુવકનો મોબાઇલ નંબર મેળવ્યાની કબૂલાત…
સરકારી શાળામાં જ શિક્ષણ મેળવવાનું ટંકારાના ગામડાઓમાં અભિયાન: ખાનગી શાળાઓ સરનામું ગુમાવશે ટંકારા તાલુકો સરકારી શાળા મા અભ્યાસ કરતા વિર્દ્યાીઓ ને લઈ અવ્વલ નંબરે શે. ગામડે…
રાજકોટનો પરિવાર જામનગરથી પરત આવતા જીવલેણ અકસ્માત સર્જાયો રિક્ષાનો બુકડો બોલી ગયો: એક જ પરિવારની ત્રણ વ્યક્તિના મોતથી અરેરાટી રાજકોટ-જામનગર હાઇવે પર ધ્રોલ નજીક વહેલી સવારે…
પોલીસે બે સગા ભાઇઓ સહિત ત્રણ સામે ગેંગ રેપ અને બ્લેક મેઇલીંગનો ગુનો નોંધ્યો જેતપુર તાલુકાના દેરડી ગામની સગીર બાળાને પ્રેમ ઝાળમાં ફસાવી બ્લેક મેઈલીંગ કરી…
શહેરમાં આવેલા રેનોલ્ટ કારનાં એકમાત્ર શો‚મ કામદાર કારમાં ઉપલબ્ધ અવનવા ફિચર્સ વાળી તુફાની કારની નવી રેડ એડીસન યંગસ્ટરનું મન મોહશે શહેરમાં આવેલા રેનોલ્ટ કારનાં એકમાત્ર શો…