આ વર્ષે વેકેશનમાં મિરર હાઉસ, ૪ ડી સિનેમા, જંગલ સફારી, ફેન્ટરી ટ્રેન અને હોરર હાઉસમાં શહેરીજનો કરશે મોજ: પરીવાર સાથે આનંદની પળો માણવાની શ્રેષ્ઠ જગ્યા એટલે…
rajkot
૧૧ પ્રકારની સર્વિસીસના ચાર્જ ગ્રાહક પાસેથી વસૂલાશે ૧ જૂની દેશની સૌી મોટી સરકારી બેંક SBIગ્રાહકોને પોતાની સર્વિસીસ પર વધેલા ચાર્જનો ઝટકો આપવાની છે. ભલે જ દેશની…
રેસકોર્સ ગાર્ડન પ્રત્યે રાજકોટવાસીઓને અનેરો લગાવ: ન્યુ રાજકોટમાં વોર્ડ નં.૧૦માં સૌથી વધુ અધધ ૨૧ બગીચાઓ: ઉનાળાની સિઝનમાં રાત પડે અને બગીચાઓમાં જાણે દિવસ ઉગ્યો હોય તેવો…
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા ગુજરાત રાજય અન્ન આયોગ સ્ટેટ ફુડ કમિશનનો પ્રારંભ કરાવાયો ગુજરાત રાજયએ ફુડ આયોગનું ગઠન કરી ગાંધીનગરના ટાઉન હોલ ખાતે એક અન્ન આયોગ…
શાસ્ત્રી મેદાનમાં એસ.ટી.બસ સ્ટેશનનો સર્વે કર્યા બાદ સફાઈ અને પાયા ખોદવાનું કામ શરૂ શહેરના જૂના એસ.ટી. બસ સ્ટેન્ડને આવતા બે વર્ષમાં ‚ા.૧૫૪ કરોડના ખર્ચે અત્યાધુનિક બસપોર્ટ…
ઈસ્ટઝોન કચેરીની ટીપી શાખા ત્રાટકી: ‚રૂ .૯ લાખની બજાર કિંમતની ૯૫ ચો.મી.જમીન ખુલ્લી કરાવાઈ કોર્પોરેશનની ઈસ્ટઝોન કચેરીની ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા આજે શહેરના જુના માર્કેટીંગ યાર્ડ…
૧૩૧ કિલો પ્લાસ્ટીકનો જથ્થો જપ્ત કરાયો: ૧૧૦ વેપારીઓ પાસેથી રૂ ૯૭૭૦૦નો દંડ વસુલાયો :આરોગ્ય શાખા અને સોલીડવેસ્ટ શાખાની સંયુક્ત કામગીરી શહેરમાં તમામ પ્રકારના પ્લાસ્ટીકના વેંચાણ-સંગ્રહ કે…
ઓછા કલાકોમાં વધુ ખેડુતોના દાખલાઓ કાઢવાના હોવાથી ઘણા લોકોને ધરમના ધકકા મામલતદાર કચેરીએ ૭/૧૨ના દાખલા માટે આસપાસના ગામોમાંથી દરરોજ મોટી સંખ્યામાં ખેડૂતો આવે છે ત્યારે હવે…
કોઈપણ જાતની નોટિસ પ્રસિઘ્ધ કર્યા વિના લાગતા-વળગતા લોકોને પ્લોટ ફાળવ્યા હોવાની રજુઆત કોટડાસાંગાણી તાલુકાના શીશક ગામના નવા ગામતળમાં નીમ થયેલા પ્લોટ નં.૩ થી ૮ ની તા.૨૮/૧૦/૨૦૧૬ના…
સમગ્ર ગુજરાતમાં ઓઇલ મીલો દ્વારા કપાસીયા ખોળમાં અખાધ ચીજોની ભેળસેળ બંધ કરાવવા માટે કપાસીયા ખોળ ભેળસેળ નાબુદી અભીયાન એક વર્ષથી ઓલ ગુજસ કોર્ટન સીડસ કસર્સ એન્ડ…