રાજકોટ-મોરબી જીલ્લાના સંયુકત કૃષિ મહોત્સવ ખેડુતો ૬૦ બસ અને ખાનગી વાહનો મારફત ગોંડલ પહોચ્યા આજે રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ ‚પાણીની ઉ૫સ્થિતિમાં ગોંડલ ખાતે યોજાયેલ રાજકોટ-મોરબી જીલ્લાના સંયુકત…
rajkot
ચોટીલા પાસે શ્રી અપાગીગાને ઓટલે ઐતિહાસિક પત્રકાર મહા સંમેલનને તડામારમા તૌયારીએને આખરી ઓપ આપેલ છે.મહા સંમેલન ના અયોજન તા વિશેષ ચાચા વિચાણા માટે રાજકોટ સુરેન્દ્રનગર પાસે…
અત્યારે સ્કૂલોમાં વેકેશનનનો પીરીયડ ચાલી રહ્યો છે ત્યારે બાળકો માટે અવનવી એકિટવીટી માટેના પ્રોગ્રામો ન થાય તો જ નવાઇ ! આ સિવાય બાળકો પણ પોતપોતાની રીતે…
મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણીના હોમટાઉન અને શિક્ષણનું હબ ગણાતા રાજકોટમાં છેલ્લા એક વર્ષથી કાયમી જીલ્લા શિક્ષણાધિકારીની નિયુકિત થઈ ન હતી. પરંતુ ગઈકાલે ગીર સોમનાથ જીલ્લાના જિલ્લા શિક્ષણાધિકારી…
રાઈટ ટુ એજયુકેશન અંતર્ગત પ્રવેશથી વંચિત રહેલા બાળકોને સમાવવા જિલ્લા શિક્ષણાધિકારીને આક્રોશભેર રજુઆત: પોલીસ બોલાવી પડી રાજકોટમાં રાઈટ ટુ એજયુકેશન હેઠળ ગરીબ અને પછાત વર્ગના બાળકોને…
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ આરોગ્ય શાખાની કામગીરી બિરદાવી રાજકોટ મહાનગરપાલીકાની આરોગ્ય શાખા દ્વારા રાજય સરકારના આરોગ્ય લક્ષી કાર્યક્રમનું અમલીકરણ સુદઢ વ્યવસ્થિત અનેપરીણામલક્ષી કરવામાં આવે છે. રાજકોટ મહાનગરપાલીકા…
તાવના ૫૦૯ કેસો મળ્યા પણ મેલેરિયાનો એક પણ નહીં મેલેરિયા મુક્ત રાજકોટ અભિયાન અંતર્ગત શહેરના ૧૮ વોર્ડમાં કુલ ૨૫૬ ટીમો ઘ્વારા સર્વે દરમ્યાન લોકોને મચ્છર જન્ય…
અમદાવાદ સ્તિ જીનીયસ ફાઉન્ડેશન દ્વારા દર વર્ષે એજયુકેશન, સ્પોર્ટસ, સોશ્યલ સર્વિસીસ જેવા ક્ષેત્રોમાં નોંધપાત્ર યોગદાન આપનાર વ્યક્તિઓ અને સંસઓનું સન્માન કરવામાં આવે છે. આ વર્ષે ૫૦૦ી…
રાજકોટ મહાનગરપાલિકાની વેસ્ટ ઝોન કચેરીની ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા આજે સવારે રૈયાધાર વિસ્તારમાં ટીપીનો રોડ ખુલ્લો કરાવવા ડિમોલીશન હા ધરવામાં આવ્યું હતું. કોંગી ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજયગુરુ…
બાંધકામ શ્રમિકોને માત્ર ૧૦ રૂપિયામાં ફૂડ પેકેટ અપાશે ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ અમદાવાદ દ્વારા બાંધકામ શ્રમિકો માટે અન્નપૂર્ણા યોજના અમલમાં મુકવામાં આવી…