૫૦૦ થી વધુ ઉમેદવારોના ઘર બાંધવામાં ભજવી સેતુરૂપ ભૂમિકા ૪, વિજય પ્લોટમાં આવેલી અને સમગ્ર તડગોડના બ્રહ્મ પરિવારોના લગ્નોત્સુક યુવક-યુવતિઓ માટે નિ:શુલ્ક પ્લેટફોર્મ પુરુ પાડતી સંસ્થા…
rajkot
બેટરી ઓપરેટેડ વાહનો મહાપાલિકાને પડે છે મોંઘા: હવે પ્રદુષણની પરવાહ કર્યા વિના સીએનજી કાર ચલાવવાનો નિર્ણય અઢળક કુદરતી સૌંદર્યના સાનિધ્યમાં શહેરના લાલપરી રાદરડા તળાવના કાંઠે મહાપાલિકા…
જળ સંચલયના લાભ બાબતે જરૂરી પ્રચાર-પ્રસારકરવા સંબંધીત ખાતાઓને જાણ કરાઈ ચોમાસુ નજીક આવી રહ્યું હોવાી તંત્ર દ્વારા આગોતરા આયોજનને ધ્યાને લઈને જળ સંપતીના કામો ઉપર ધ્યાન…
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, અંજલીબેન રૂપાણી તથા તેમના પુત્ર ‚ષભ રૂપાણી પરિવાર સહિત જૈન ચાલ સંઘને આંગણે અનશન આરાધક સુશ્રાવક વિજયભાઈ શાહના દર્શન કર્યાં જૈન ચાલ સનકવાસી…
ડીએમસી માટે નવી કાર ખરીદવી, ભગવતીપરા મેઈન રોડને ‚રૂ.૧.૮૧ કરોડના ખર્ચે ડેવલપ કરવા, ટ્રાફિક સર્કલો જનભાગીદારીથી ડેવલપ કરવા, સોશ્યો ઈકોનોમીક સર્વે માટે એજન્સીને નિયુકત કરવા સહિતની…
કર્મચારીઓના પ્રોફેશનલ ટેકસ નહીં ભરનાર કંપની કે શો-‚મને ધડાધડ નોટિસ ફટકારાશે જકાત નાબુદી બાદ મહાપાલિકાની પોતીકી કહી શકાય તેવી આવક એક માત્ર ટેકસની રહી છે. ત્યારે…
રાજકોટ-મોરબી જીલ્લાના સંયુકત કૃષિ મહોત્સવમાં સૌરાષ્ટ્રમાં ૧૧પ ડેમો સત્વરે ભરવા પ્રતિબઘ્ધતા: મુખ્યમંત્રીના હસ્તે વર્ક નિમણુંક પત્ર, સનત અને સહાય યોજવાના ચેક અર્પણ યોજના મારફતે ભરવાની ખાત્રી…
ત્રણેય ઝોન કચેરી અને છ સિવિક સેન્ટરોમાં આધારકાર્ડમાં સુધારા-વધારા માટે દરરોજ આવતી ૧૦૦ી વધુ અરજીઓ: રાજકોટમાં આધારકાર્ડની ૧૦૦ ટકા કામગીરી પૂર્ણ રાજકોટ શહેરમાં વર્ષ ૨૦૧૧માં વસ્તી…
એક સાથે ૬૦૦ થી વધુ લોકોના સમૂહને કચરાના વર્ગીકરણ અને સ્વછતા માટે પ્રશિક્ષિત કરશે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નાગરિકોના એક વિશાળ સમૂહને એક સો પ્રશિક્ષિત કરવા અંગેનો…
પંચના મહાદેવ સાર્વજનિક ટ્રસ્ટ દ્વારા હોસ્પિટલના નિર્માણ માટે રેસકોર્સમાં આયોજીત ભાગવત કામાં મુખ્યમંત્રીનું ટૂંકુ રોકાણ ગોંડલમાં રાજકોટ અને મોરબી જિલ્લાના સંયુકત કૃષિ મહોત્સવનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી:…