rajkot

rajkot | rahul gandhi | congress

ગૌમાતાના રક્ષણ અને સંવર્ધન માટે કટીબધ્ધ વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીની અને ભાજપ સરકારે ગૌ રક્ષા માટે કડા હાથે કામ શરૂ કર્યુ છે અને ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ…

03.jpg

વીજળીના કડાકા-ભડાકા સાથે ગુરુવારે રાજકોટમાં દોઢ કલાકમાં ૩ ઈંચ વરસાદ ખાબકતા સર્વત્ર જળબંબાકાર જેવી સ્થિતિ: શહેરમાં ૩થી વધુ સ્ળોએ પાણી ભરાયા ૧૨ સ્ળોએ વૃક્ષો ધરાશાયી: પ્રથમ…

election

 અમરેલી જિલ્લા ના ખાંભા તાલુકાનાં ભાવરડી ગામમાં ગ્રામ પંચાયત ની ચૂટણી યોજાઇ હતી.તેમાં હારજીત મામલે બેજૂથ વચ્ચે ખુબજ તંગદિલી સર્જાઈ હતી.આ મામલે બે વચ્ચે  પોલીસ ફરિયાદ…

vlcsnap 2017 06 02 10h16m57s151

ગઈકાલના  રોજ મેધરાજાના આગમનથી રાજકોટ ખાતે આવેલા સરદાર વલ્લભભાઇ પટેલ માર્કેટિંગ  યાર્ડમાં ખેડૂતોને ભારે નુકસાન થયું હતું. ખેડૂતોએ જણાવ્યુ હતું કે અંદાજે 900 થી 1000 કિગ્રા…

rajkot

સંતો-મહંતોની ઉ૫સ્થિતિમાં કાર્યક્રમ: ગૌ સેવકો ગૌરક્ષકો ઉમટી પડશે: ગૌસેવકો મુંડન કરાવશે કેરલમાં યુવા કોંગ્રેસના કાર્યકરોએ કાયદાની એસીતેસી કરી વ્યકિત સ્વતંત્ર્યના નામે ગાયના વાછરડાની જાહેરમાં સરેઆમ હત્યા…

rajkot

આંધ્ર પ્રદેશ સરકારે ટોકન દરે જમીન ફાળવી તો ગુજરાત સરકાર કેમ ન ફાળવી શકે? રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી ઘણા સમયથી રાજકોટ ખાતે ઈનલેન્ડ ક્ધટેનર…

rajkot | bhajap

ગૌરક્ષા મુદ્દે કોંગી ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજયગુરૂના ભાજપ પર બેફામ પ્રહારો ચુંટણી આવતાની સાથે જ ગૌ માતા- ગૌમાંસને લઈને મુદ્દો ચર્ચાતો હોય છે ત્યારે ખરેખર શું આ…

rajkot | congress

ભારતનગરમાં ભાજપના નેતાઓ લીંબડ જસ ખાટવાનો પ્રયાસ ન કરે: સાગઠીયા રાજકોટ મહાનગરપાલીકા વોર્ડ નં.૧૫માં ભારતનગરમાં ડ્રેનેજની ખાતમૂહૂર્ત પ્રસંગે ભાજપ લીંબડ જસ ખાટવાનો પ્રયાસ ન કરે ભરતનગરમાં…

rajkot

૨૦૧૭ની વિધાનસભાની ચૂંટણી માટે વિજયભાઈ ‚પાણી, ભુપેન્દ્રસિંહ ચુડાસમા સહિતના નેતાઓએ ઘર બદલવું પડશે: બે તબકકામાં કોંગ્રેસના ઉમેદવારોની યાદી બહાર પાડવામાં આવશે: ૪૦ થી ૫૦ નામો માસના…

લેબર લોઝ પ્રેક્ટીશનર્સ અને એડવોકેટ ગિરીશભાઇ ભટ્ટે કરેલી સફળ રજૂઆત તા.૩૧ પ્રોવિન્ટફંડના કાયદાના વિવાદ જે તે રાજ્યની પ્રોવિડન્ટફંડ કચેરીના રીજીયોનલ પ્રોવિડન્ટફંડ કમિશ્નર મારફત ચલાવવામાં આવતો હોય…